________________
( ૩૦ )
નિશ્ચય બે જે નહીં કરે, સત્ય સુખ કૃત શાખ. જ્ઞાન અને ક્રિયા–જ્ઞાન કિયા બે મોક્ષ છે, એક દેખે એકાંધ;
સહી બેઉની લ્હાયથી, પાવે ઝટ શિવપંથ. જ્ઞાની ને કેવળી–જ્ઞાનવંત ને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ;
બૃહત્કલ્પની ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણ કિરયાને જ્ઞાન–કિયામાત્ર કૃતકર્મ ક્ષય, દર ચૂર્ણ સમાન;
જ્ઞાન કહ્યું ઉપદેશ પદ, તાસ છાર સમજાણ. ખજુઆ સમ કિરિયા કહી, જ્ઞાન ભાન સમ જોય;
કલિયુગ એહ પટંતરો, બૂઝે વિરલા કેય. કિરિયાના ભેદ–ક્રિયામા અનુસારિણ, છેદે તે મતિહીન,
કપટ ક્રિયાબળ જગ ઠગી, તે તે ભવજળ મીન. એજ ખરો યોગી–ગી તે દેગી ખરા, યેગી ન રાવળ જાણ;
ચગી ચેગ સિદ્ધિ કરે, રાવળ રખડે રાન, બે ચૂલિકાસૂત્ર –નંદી અનુગદ્વાર તે, સૂત્ર ચૂલિકા સાર;
આગમનાં એ અંગ બે, આપ અંતરે ધાર, પ્રભુની પ્રાર્થના નિયમ ધર્મના નહિં પળે, પ્રભુ પ્રાર્થને વ્યર્થ - વ્યર્થ– પથ્થ જેમ કે નહિં પળે, આષધે સરે ન અર્થ જિનવર આણુ-રાય આણું ઉલંઘતાં, પૂર્ણ વિટંબન પાય
ત્યુ જિનઆણ નવિ પળે, દુર્ગતિ દુઃખ પમાય તે ત્યાગભાવના–માગે તેને નહિ મળે, ત્યાગે આગે તેહ
માટે મૂકી ભાગવું, ત્યાગ ત્યાગવું તે સમભાવને શાંતિ-સમભાવ ને શાંતિતણે, આપ આત્મમાં વાસ
એવી એહથી આવશે, આ તમમાં ઉજાશ હાથે હારી જાય–રાત ગરમાઈ ઊંઘમાં, દિવસ ગમા ખાય
મહાન મૂલી મનુષ્યભવ, હાથે હારી જાય સાધુને સંસાર–સાધુ સદા હાર્યા ભલા, છતે સહુ સંસાર
હાર્યા શિવપૂર સંચરે, જીત્યા જમને દ્વાર સાધ્વીને વંદક–સ વર્ષે દીક્ષિત સાધ્વી, સાધુ તુરતને સેય
છતાં સાધુ વંદક કહ્યો, પ્રધાન પદથી જોયા સાધુ નહિ વાંદે-છદ્મસ્થ ગુરૂજી અને સાધ્વી કેવળજ્ઞાન
તે પણ ગુરૂ વાંદે નહીં, શાસ્ત્ર શાખે પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org