________________
( ૩૧ ). પુરૂષને નહિ ખપે-સાવી અથવા શ્રાવિકા, કહ્યું સૂત્ર પચ્ચખાણ;
ખાસ પુરૂષને નહિ ખપે, શાસ્ત્ર શાખે પ્રમાણે, અનુદન કર–ગુણ આવે છે સુલભ, અનુમોદન તે દૂર,
ગુણ અનુમોદન જે ધણી, પામશે ગુણ પૂર. અનુમોદન ને અનુમોદનથી ફળ વધે, નિંદાયે નહિ પાય;
નિંદા– સુકૃત વૃદ્ધિ અનુમોદને, નિંદે પાપ પમાય. વિવેકને જાણે-રાગ દ્વેષ વિષે વારવા, વિવેક મંત્રને વેદ
તેવું તારા સામર્થ છે, ભવ વન કરે ઉછેદ. વિવેકને શિખે- બીજે સૂર્ય અને ત્રીજું, પૂરે અંતર પ્રકાશ
માટે અ ય સવિ મૂકીને, એને કર અભ્યાસ, જાણકાર થાઓ–જાણપણું દુર્લભ જગે, ધન કાલા ઘર હોય;
તેથી ધનતૃષ્ણા તજી, જાણકાર બન જોય. જાણીને આદર-જિનવચન જે અજાણ છે, તે અનુકંપા ગ;
પણ જાણું નહિ આદર, ભૂરિ દયાના ભેગ. કરે તેવું પામે– કરણ જીવ જેવી કરે, તે પામે પાર
જેવું વાય તેવું લણે, અંતર એવું ધાર. , જેવી જેની ભાવના, એવું આતમ પાય;
ગેળ જે ઘાલીએ, તે સ્વાદ તસ થાય. ભલું કરે ભલું–કર ભલા તે હોય ભલા, સહી વાત એ સત્ય;
અન્યને શાંતિ આપતાં, તુજને તેહ પ્રત્યક્ષ. અબ્રહ્મ ને જૂઠ--ચૂકે કમેં ચોથું કદા, એને મળે ઉપાય;
પણ જીભે જૂઠે પડે, ઠેકાણું નહિ થાય. સંપત્તિ-વિપત્તિ- સંપત્તિ સહુ વેચે મળી, વિપત્તિ ન વેચે કેય
સાન એની કીજીએ, ભાગ્યા ભેરૂ હોય. પરને પિતાનું-–સર સૂકે સૂકે કમલ, પંખી દશ દિશી જાય;
આપણું હી આપણુ, પર ન આપણું થાય. જ્ઞાનકિયાભ્યામ મેક્ષ-કિયાહીન જે જ્ઞાન તે હણાયેલું છે અને અજ્ઞાનપણથી ક્રિયા હણાયેલી છે, અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ ને કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ કિયા કરતું નથી તે તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહીંયા દ્રષ્ટાંત કહે છે, પાંગલે દેખે છે છતાં દાઝા અને આંધળો દેને દાઝ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org