________________
( ૨૮). गाथा--साधुनामदर्शनं पुन्यं, तीर्यभूता ही साधवः ।
तीर्थ फलति कालेन, साधवस्तु पदे पदे ॥ ભાવાર્થ- પુન્ય પ્રબળ સાધુદર્શને, તીર્થસૂલ્ય તે જાણ
તીર્થ તેહ કાળે ફળે, પગ પગ તેહ પ્રમાણે. સત્સંગ લાભ–સંગત સાચી સંતની, નિષ્ફળ તે નહીં થાય,
લેતું પારસ–સ્પર્શથી, કંચન થઈ વેચાય. બળતે જળતે આત્મા, સંત સરોવર જાય; શાંત કરે સધીને, સંત તેહ સુખદાય. મદ આઠે તે મનુષ્યના, છાજ્યા કે નહિ સેય
જે દિ જાય સત્સંગમાં, જીવન ફળ તે જોય. સદા મીઠું બોલ–વદ વચને મીઠાં વધુ, ઉપજશે સુખ ઓર,
- હૃદયે રાખી વાત એ, કાઢે વચન કઠેર. પ્રેમને ત્યાગે--જ્યાં સુધી કેઈપ્રિય નથી, સહી ત્યાં તક તે સુખ,
પણ બીજે પ્રેમી થતાં, આતમ પાવે દુઃખ. સાધુ અને વસ-અઢાર જઘન ઉત્કૃષ્ટ લાખ, મધ્યમ વચેનું માન;
તે વસ્ત્ર ન કપે સાધુને, ઓછું કીમતી આણ. સાધુ કેવું ખાય-સાધુ નામ ધરાવીને, સારું સારું ખાય;
ભરૂચ પાડા થઈ પછી, ભાર વહી દેવાય. મનશુદ્ધિ કરે–માને મન પવિત્ર વિના, વૈરાગને ન વાસ;
માટેજ મનશુદ્ધિ કરે, એની જે ય આશ. મનનું મહત્ત્વ--સંબંધ જે સુખ-દુઃખને, મનની સાથે માન;
મન હારું જે માર્ગમાં, તેવું હારું જાણું. મનની પતીજ–મનની હારે હારવું, મનની જીતે જીત
મન મેળાવે મોક્ષને, પૂરી થયે પતીત.
બે વસ્તુની સંખ્યા. બે પ્રકારે દેવ–એક અરિહંત ને બીજા, ભજો સિદ્ધ ભગવાન;
હૃદયે તે બે રાખજે, અન્ય નહિ એહ સમાન. દેવ અને ગુરૂ–શુદ્ધ દેવ ગુરૂછતણું, સેવન સાચું જાણ;
ભાગ્યવેગે આ ભવ મળ્યા, કરે તેવી કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org