________________
( ૭ ) એકે નુકશાન–-સાધુ એકલા સંચરે, ભલે નિજ૫દ ભાન;
વધુ વિપરીત વર્તન વસે, નિદા થાય નિદાન. ઘણા એકલા ઘર ગયા, પામી દુષ્ટ પ્રસંગ; મહાનુભાવ માટે મળો, શુભ સંઘાડા સંગ. ઝાડ એકલું જંગલે, જરી ટકે નહિં જાણ; એક વાડીમાં એકજ, ધારે ઢેડ પ્રમાણે, ઝાઝાં ભલા પણ ઝાંખરાં, વાડ વિષે વખણાય;
રહે પીંછે રળિયામણી, કેવી મોરની કાય. એકલાજ સારા-ચિત્ત મળી ચેલા કરે, મનને મેળે મેલ;
રંગ સદ્દગુરૂને ભલો, નહિ તો ભલા અકેલ. સિંહણને સુત એક પણ, એકે એક હજાર;
ભલે ભુંડણીનાં હજાર, લેખે સહુ લાચાર. ડામાંજ મજા-અતિશે સર્વે અસાર છે, થોડું લાગશે ઠીક;
અતિ આહાર ભારે મરે, હૃદયે રાખે બીક. વધુ નહિ બેલ-મન મંજૂષમાં રેજો, ગણ ગુણોને ખાસ
ખપી જનેને ખાસ તે, આપ ધરી ઉલ્લાસ. આત્મને ધ્યા–ગાયક તે ગાઈ શકે, જેડક જેડે જાણ
આતમ અનુભવ વિણના, કુંભારના કેકાણું, આત્મશાખે ધર્મ–ધર્મ આત્મશાને કરે, એનું મૂલ અમૂલ;
જન રંજનીયા ધર્મનું, મળે ન કી મૂલ; ખરી ક્ષણ જાય–મૂરખ મન નથી જાણત, ખરેખર ક્ષણ જાય;
કાળ એચિતે આવશે, શરણું કર સુખદાય, તે ક્ષમાશ્રમણ-ક્ષમાશ્રમણ તવ તું ખરે, ખરી ક્ષમાને વાસ;
વડીલને વંદનવશે, ક્ષમાશ્રમણ તું ખાસ આ એકજ વાત–લાખ વાતની વાત એક, હૃદય કતરી રાખ
શિવસુખને જે હાયતે, રાગ દ્વેષ દૂર નાખ. ધર્મને આદર–કાળે પકડયે કેશથી, એમ ગણીને આપ
આચર ઉત્તમ ધમને, ટળે પાપ પરિતાપ સત્યને મહિમા-દુષ્કર તપ સંયમમાંહિ, સમ્યફ શક્તિ નહિં જાણ
તે જિનભાષિત સત્યને, કરે તેવી કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org