________________
(૧૯૧) પિસીના પાસ નમિ દુખ દમિ. પાસ ૭ સ્વામી માણેક નમું નાથ સીરડીયા,
- નાકુંડા જેરવાઈ જશેસા; કાપી દેલતી પ્રમશીયા મુજપરા,
ગાડરીયા પ્રભુ ગુણ ગરેસા. પાસ ૮ હમીરપરે પાસ પ્રણમુ વલી નવલખા,
ભીડભંજન પાસ ભીડ ભાગે; દુઃખભંજન પ્રભુ ડોકરીયા નમું,
પાસ જીરાઉલા જગત જાગે. પાસ. ૯ અવંતી ઉજેણીયે સહસફણી સાહે,
મહીમાવાદે કેકે કડેરા; નારંગા ચંચચલા ચવલેસરા,
તીવરી કુલ વહાર નાગૅદ્ર નેડા. પાસ ૧૦ પાસ કલ્યાણ ગંગાણ પ્રણમીયે,
પલ્લ વહાર નાગૅદ્ર નાથા કુફેંટેસરા પાસ છત્રા બહી,
કમઠ દેવે નમ્યા સહુ સાથા. પાસ) ૧૧ તમારી ગેગે પ્રભુ દુધીયા વલ્લભા,
સંપલ ઘુતકલેલ બુઢા; ધીંગડમલા પ્રભુ પાસ ટીંગજી,
જાસ મહિમા નહી જગત ગુઢા. પાસ) ૧૨ ચારવા જિનરાજ ઉંડામણી,
પાસ અજાહરા નેવમંગા; કાપરડા વજે પ્રભુ છેછલી,
સુખસાગરતણું કરિશ્ય સંગા. પાસ) ૧૩ વજુલા કરકંડ મંડલીકાવલી,
મહુરીયા ફલેધી અણદા; અઉઆ કુલપાક કંસારીયા ઉંબરા,
અણુયાલા પાસ પ્રણમું આનંદા. પાસ. ૧૪ નવસારી નવપલવા પાસજી,
શ્રી મહાદેવ વરઠાણવાસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org