SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૦ ) પાર્શ્વનાથના ૧૦૮ નામને છંદ. રાગ પ્રભાતી ક. પાસ જીરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યા ભીડ ભાગી જરા જાદવાની જઈ, થીર થઈ સંખપુરી નામ થા. પાસ ૧ સાર કરી સારી મહારી મહારાજ તું, માની મુજ વિનતિ મન માચી; અવર દેવાતણી આશી કુણકામની, સ્વામીની સેવના એક સાચી. પાસ૦ ૨ તુહી અરિહંત ભગવંત ભવતારણે, વાર દુઃખ ભય વિષમ વાટે, તુંહી સુખકારણે સારણે કાજ સે, તુંહી મને હારણે સારા માટે પાસ ૩ અંતરીક અમીઝરા પાસ પંચાસરા, ભેયડા પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણું સેમ ચિંતામણું, સ્વામીશ્રી પાસતણી કરીએ ચરણસેવા. પાસ ૪ ફવિધ પાસ મનમેહના મગસીયા, તારસલ્લા નમું નાહી તેટા એક બલેચા પ્રભુ આસગુલ અરજીયા, બંગ થંભણુ પાસ મેટા. પાસ ૫ ગેબી ગેડી પ્રભુ નીલકંઠા નમું, હલધરા સામલા પાસ પ્યારા સુરસરા કંકણ પાસ દાદા વલી, સુરજમંડન નમું ચરણ તારા પાસ. ૬ જગતવલ્લભ કલકુંડ ચિંતામણી, લેઢણ સેરીસા સ્વામી નમિએ; નાકોડા ઉન્હાવલા કલીયુગા રાવણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy