________________
( ૧૮૯ )
બાદ કીર્તિભાગમાં, આબુ પાસે દાંતરાઇમાં, કેસરીયાથી પાંચ ગાઉ ઉપર છે, ડભાઇમાં, વરાડના મુક્તાગિરી પહાડમાં, ઉચિરિપર.
સુધદતી પાર્શ્વનાથ-સુઘઇ'તી ગામે ભેયરામાંથી નીકળેલ, સુરજમડન પાર્શ્વ નાથ-સુરત ગોપીપુરા તથા રાઇશાળામાં, સુલતાન પાર્શ્વનાથ-સિદ્ધપુરમાં ઘણા ચમત્કારી છે. સીરાડીયા પાર્શ્વનાથ-સીરાડા ગામે તથા શીરાહીમાં, સુખસાગર પાર્શ્વનાથ-અમદાવાદ ડોશીવાડાની પેાળમાં. સેરીસરા પાર્શ્વનાથ-કલાલથી ત્રણ ગાઉ સેરીસા ગામે. સાગઠીયા પાર્શ્વનાથ-મારવાડ નાડુલાઇ ગામમાં છે. સાવલા પાર્શ્વનાથ-કાઠીયાવાડ વઢવાણુ શહેરમાં છે. શંખલપુરા પાર્શ્વનાથ-તે શ ંખલપુર ગામમાં છે. સામિય’તામણી પાર્શ્વનાથ-ખંભાયત બ’દરમાં છે, શખેશ્વર પાર્શ્વનાથ-ાધનપુર તાબે શ ંખેશ્વરમાં છે. સાંકલા પાર્શ્વનાથ-૫ટણમાં સાંકલચંદ શ્રાવકના નામથી સેસફણા પાર્શ્વનાથ-ડીસાથી ગાઉ સણવાલ ગામે. સેસલી પાર્શ્વ-વાડી જીલ્લે પુલસા સ્ટેશનથી સેસલી ગામે. સ્થભનં
ગીધ -ખંભાતમાં છે, તે ઘણા પુરાણા છે.
સ્વયંભુ પાર્શ્વનાથ-તે કાપરડા પાČનાથનું બીજું નામ છે. સારા પાર્શ્વનાથ-સારઠ દેશે વળા (વલ્લભીપુર) માં અમીઝરા પાર્શ્વનાથખેડા ગામે કુવા ગામે, થરાદ, ખેરાલુમાં, રતલામલે સરદારપુરમાં, અણુંદમાં, ગીરનાર ભોંયરામાં, શત્રુંજય ઉપર, વડાલીમાં, ગંધારમાં, ગોલવાડ જીલ્લે બેડામાં. અજાહરા પાર્શ્વનાથ—દીવા દરે ઉના દેલવાડામાં). અજારા પાર્શ્વનાથ સારઠ દેશમાં વેરાવલ પાસે છે. અંતરીક્ષ પા—વરાડ પ્રાંતમાં આકાલા પાસે શીરપુરમાં અવતી પાશ્વનાથ—ઉ×જયનનગરમાં બીરાજમાન છે. અહીછત્રા પાર્શ્વનાથ—અહિંત્રાનગર, કુરૂજ ગમદેશે. ઊમરવાડી પાર્શ્વનાથ-સુરત દરે બીરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org