________________
( ૧૨ )
મહીમાપુરા પાર્શ્વ -મુદાબાદ જગતશેઠના મકાન પાસે. મથીજી પાર્શ્વનાથ-જયની પાસે મક્ષીજીમાં છે. મુલતાન પાર્શ્વનાથ-મુલતાન શહેરમાં છે. રાવણ પાર્શ્વ ૦-અલવરમાં દેરાસરના જીર્ણોદ્ધાર હાલ થયા છે. રૂદ્રવા પાર્શ્વ નાથ—જેસલમેર પાસે અમરસાગર ગામે છે, પ્રતિમાજી એ હજાર વર્ષ ઉપરના છે.
-
રાણકપુરા પાર્શ્વનાથ રાણકપૂરતી માં એક દેરાસરમાં છે. લાઢણ પાર્શ્વનાથ—ડભાઇ ગામમાં છે. અહીં આઠ દેરાસર છે. લાહાણા પાર્શ્વ —લાહાણા જંગલમાં છે, પ્રતિમા જુના છે. લાઢવા પાર્શ્વનાથ કલાપી તીથ પાસે લેદ્રવા ગામે છે. વરકાણા પાર્શ્વ~તે તીથ રાણી સ્ટેશનથી બે ગાઉ છે. વલીપાર્શ્વ -વલી ગામથી લાવેલા પાટણ સાંગલીયા પાડે છે. વહી પાર્શ્વ માળવામાં મ'દસેારથી ચાર ગાઉ જીણુ ગામે, વાડી પાર્શ્વનાથપાટણ ઝવેરીવાડે,ત્યાં જીના લેખા પણુ છે. વિઘ્નહરા પાર્શ્વનાથ-ઉદયપૂરમાં બીરાજમાન છે, વિજયચિંતામણી પાર્શ્વ-અમદાવાદ કાળુશાની પાળેમાં તથા ખભાતમાં છે.
સમીના પાશ્ચ ૦—ઉદયપૂરથી બે માઇલ છે જાત્રાલાયક છે. સહસ્રફણા પાર્શ્વનાથ-ઊદયપુરમાં, પંજામજ’ગીપુરમાં, રાધનપુરમાં વિશનગરમાં, રણવાસમાં, પાટણમાં, શિખરજીના મૂળનાયક, અમદાવાદ દેવશાનાપાડે, જુનાગઢમાં, ગિરનારમાં, કરાંચીમાં, ૠકાર પતમાં, દક્ષિણુ ખીજાપૂર ભોંયરામાંથી નીકળેલા.
સહસ્રકુટ પાર્શ્વ નથ-પાટણમાં મણીયારના પાડામાં છે. સસફણા પાર્શ્વ નાથ-જામનગરથી સાત ગાઉ ભણસાલ ગામે, ગયાજીથી સેાળ ગાઉ ભદીલપુરમાં.
સમેરીયા પાર્શ્વનાથ-રતલામથી ચાર ગાઉ સમેરીયા તથા વીગનાદ ગામે.
શામલા પાર્શ્વનાથ-સમેતશિખરે, પાટણ જોગીવાડે, ચારૂપનું ખીજું નામ, અમદાવાદ શામળાની પાળે, અનારસમાં, મુર્શીદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org