________________
પસીના પાનાથઈડરતાબે પિસીનામાં. દેરાસર સંપ્રતિ રાજાનું બંધાવેલ છે.
પંચાસરા પાર્થ – પાટણમાં વનરાજ ચાવડાના દેરાસરમાં. ફોધી પાર્શ્વ --મારવાડછલે મેડતા પાસે ફધી ગામે. બલેજા પાર્થ –માંગરોલ ને પોરબંદર વચ્ચે બલેજા ગામે. બહી પાર્શ્વનાથ-તે માળવા જીલ્લામાં મંદસર ગામમાં છે. ભટેવા પાર્શ્વનાથ–ભટેવા ગામમાં તથા ચાણસ્મામાં છે.
ભાભા પાર્શ્વનાથ--અમદાવાદ ડેશીવાડાની પળે તથા જામનગરમાં ચેરીવાળા દેરાસરમાં છે.
ભીન્નમાલ પાર્શ્વનાથ ભીન્નમાલ નગર (શ્રીમાળનગર)માં છે.
ભીડભંજન પાર્શ્વનાથ-ખેડા પાસે હરીયાલ ગામે, ખેડામાં, પાટણમાંભાણાભાઈ દેરામાં ધાતુના, ખંભાત તાબે તારાપરમાં, ઊનાવા ગામમાં, ઉદયપૂરમાં, સુરતમાં અને વડેદરે દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પાવાગઢથી લાવેલા.
ભીલડી પાર્શ્વનાથ-ડીસાથી સાત ગાઉ ભીલડી ગામમાં છે.
ભદ્રેશ્વર પાર્શ્વનાથ-કચ્છભદ્રેશ્વરમાં છે, પણ તે હાલ પાછળના ભાગમાં છે મૂળનાયક મહાવીર સ્વામી છે.
મનોરંજન પાશ્વનાથ-મેંશાણામાં મેટા દેરાસરજીમાં છે. મનવાંછિત પાર્શ્વનાથ-ગામનેરમાં પ૦૦ વર્ષ પહેલાના છે. મહાદેવ પાશ્વ -પાટણ ખડતરવસીના દેરાસરે ભેંયરામાં.
મને રથ કલ્પદ્રુમ પાઠ-ચિતોડમાં ચંપકશેઠના સેમસુંદરસૂરિપ્રતિષ્ઠિત.
મનમેહન પાર્શ્વ –તે પાટણમાં ચમત્કારી છે, બુરાનપુરમાં, મીયાગામે, સુરતમાં, મોઢેરામાં, ખંભાતમાં, ને લાડેલ ગામે.
મુંડેવા પાર્શ્વનાથ–મારવાડ સેજતથી ૬ ગાર્ડ વગ ગામે. અમદાવાદ મુંડેવાની ખડકીમાં, અને પાંજરાપોળમાં છે.
મુહરી પાW૦-જગચિંતામણીમાં જણાવેલ તે ઘણા પુરાણ સામળાજીના ખંડેરમાંથી ૧૯૨૮ માં લાવેલા ટોટેઈ ગામે છે.
મેઢેરા પાર્શ્વનાથ-પાટણથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org