________________
( ૧૮૬) જોટાવા પાશ્વ ૦–આબુપાસે જીરાવાલાગામે ને ધીણોજમાં. જધરા પાર્થ –ભરૂચમાં એક મહાન તીર્થરૂપ છે. જીરા પાર્થ થ–તે પંજાબદેશે જીરાગામમાં છે.
જઘડીયા પાર્શ્વનાથ– જઘવયે હાલ મૂળનાયકની બાજુમાં છે.
ટાંકલા પાશ્ચ૦–પાટણ ઢંકમેતાના પાડે ટાંકામાંથી નીકળેલ.
ડેલા પાર્શ્વનાથ પાલણપુર પાસે ધોતાસકલામાં છે તથા ધોળકામાં ભેંયરામાં છે, ચમત્કારી છે.
ડેકરીયા પાર્શ્વનાથ–તે હાલમાં પ્રભાસપાટણમાં છે. દવરા પાર્શ્વનાથ-કાઠીયાવાડ મુળીગામે ઘણા ચમત્કારી છે. દાદા પાર્શ્વનાથ–વડેદરા નરસિંહજીની પિળમાં વેળુના છે. દેલતી પાર્શ્વનાથ–પાટણમાં દોલતીયાપાડે છે. તીવરી પાશ્વ --એશીયાના રસ્તા તીવરી ગામે પુરાના છે.
નવખંડા પાશ્વનાથ-–ઘેઘાબંદરે છે. આ બિંબ સં. ૧૧૬૮ માં કઈ શ્રીમાળી નાણવટીચે ભરાવ્યું છે.
નવલખા પાર્થ –-પાલીમાં મેટા દેરાસરમાં ને દીવમાં તેમ હમીરપુર પણ છે.
નવસારી પાશ્વ --નવસારી ગામે મૂર્તિ મનોહર છે.
નવપલ્લવ પાશ્વનાથ-માંગરોળમાં છે, તે પ્રતિમાજી સંપ્રતિના વખતની છે. ખંભાતમાં સાબલીની પળમાં, સુરતમાં છે.
નરોડા પાટ–અમદાવાદથી ત્રણ ગાઉ નરોડા ગામે છે. નાકેડા પાશ્વ-મારવાડ બતરા સ્ટેશન પાસે નકડા ગામે. નવફણુ પાર્શ્વનાથ-આબુ ઉપર જિનચંદ્રસૂરિસ્થાપિત છે. નાગફણું પાશ્વ - ચીડ પ્રતાપરાણાના દેરાસરમાં. નાગપુરા પાર્શ્વનાથ-દક્ષિણ હૈદ્રાબાદતાબે નાગપુરમાં છે. પલ્લવીયા પાશ્વનાથ–પાલણપૂરમાં મોટા દેરાસરજીમાં છે. પિસલીયા પાર્થ –એરપુરાની છાવણીથી બાર ગાઉ દૂર.
પરોલી પાર્શ્વનાથ-ગોધરાના છાણયલ સ્ટેશન પાસે પરેલી ગામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org