________________
( ૧૮૫)
ખાયાસડન પા‰૦-જયપુર પાસે પહાડમાં ખાયા ગામે છે. ગાડી પાર્શ્વનાથ-મારવાડમાં આહેર ગામે, ધારામાં, નાડુલાઇમાં, ખિકાનેરમાં, થરાદમાં, રાધનપુરમાં, સેજતમાં, મુંબાઇમાં, ભાવનગરમાં, પાલીતાણામાં, વીશનગરમાં, મારવાડમાં ગાડી પાર્શ્વનાથની વરખડી છે.
ગભીરા પાર્શ્વનાથ પાટણ તાબે ગભુ ગામમાં છે. ગાલ્લીયા પાર્શ્વ-માંડલ ગામે પ્રતિમાજી ચમત્કારી છે. ગીરવા પાર્શ્વનાથપંજાબ દેશમાં છે, એ પ્રતિમાજી મનાહેર છે.
ધૃતકલ્લાલ પાર્શ્વનાથ—કચ્છ દેશે સુથરી ગામે છે, પ્રતિ
માજી ચમત્કારી છે.
ઘીયા પાર્શ્વનાથ—પાટણમાં ઘીના વેપારીના બંધાવેલ દેરાસરમાં છે.
અમદાવાદ
ચપા પા --પાટણમાં પચાસર દેવીના સ્થાન પાસે ચારૂપ પાર્શ્વ-પાટણથી ચાર ગાઉ છે, પ્ર તમા જુના છે. ચારવાડી પાર્શ્વનાથસારઠદેશે ચારવાડ ગામમાં છે. ચિંતામણી પાર્શ્વનાથ-કચ્છ-રાપરગામે, અસારવામાં ચૌમુખજી પૈકીના રાજપુરમાં, ઝવેરીવાડે વાઘણુ પાળમાં, કાળુશાની પાળમાં, દેવશાને પાડે, આગ્રા રાસનમહાલ્લામાં, સાદરીમાં, કપડવણજમાં, વિજાપુર ભાટવાડામાં, પંજાબ રામનગરમાં, રાધનપુરમાં, બુરાનપુરમાં, મુંબાઇમાં, પાદરાતાએ વણુછરા ગામે, સારઠદેશે ચારવાડમાં, રત્નગિરિપર
ચેલણ પાર્શ્વનાથ—મેવાડમાં ચ`ણુવતી નદીના કિનારે ચંદ્ર પાર્શ્વનાથ-તે કચ્છ દેશમાં રાપર ગામમાં છે. જગવલ્લભ પાર્શ્વનાથ—સુજાણગઢમાં, દક્ષિણહાથકલ ગડ સ્ટેશનથી એક ગાઉ. સુરત નવાપરામાં, મારાઇયા ગામે, પુનામાં, અમદાવાદ નીશાપેાળમાં.
જીરાલા પાર્શ્વનાથ-—જીરાઉલા ગામે, ધનેરામાં, જીરાપટ્ટીગામે, નાંદોલગામે, બલેાલમાં.
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org