SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૨) પરાકલા ટાંકલા નવખંડી નમે, ભવતણું જાય જેથી ઉદાસી. પાસ ૧૫ મનવાંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના; દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, કરમના કેસરીથી ના બીહના. પાસ. ૧૬ અશ્વસેનનંદ કુલચંદ પ્રભુ અલવર, બીબડા પાસ કલ્યાણરાયા; હોય કલ્યાણ જસ નામથી જય હવે, જનની વામાના જેહ જાયા. પાસ૧૭ એકસત અઠ પ્રભુ પાસ નામે થુ, સુખ સંપત્તિ લહે સર્વ વાતે; ઋદ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા, નહી મણું માહરે કઈ વાતે પાસ. ૧૮ સાચ જાણ સ્તબે મન માહરે ગમે, પાસ રૂદિયે રમે પરમ પ્રીતે, સહીત સિદ્ધિ નવ નિધિ પામે , મુજ થકી જગતમાં કે ન જીતે. પાસ. ૧૯ કાજ સા સારજે શત્રુ સંહારજે, પાસ સંખેસરા મૌજ પાઊં; નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કાજે ધ્યાઊં. પાસ ૨૦ સંવત અઢાર એકાસીએ ફાળુન માસે, બીજ ઉજવલ પખે છંદ કરી; ગૌતમ ગુરૂતણું વિજય ખુશાલને, ઉત્તમે સંપદા સુખ વરી. પાસ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy