________________ (18) રાજાને શોક નિવાર્ણાર્થે પ્રથમ કલ્પસૂત્રની વાંચના વીર સં. 80 અગર 93 માં અહી થઈ હતી. અહી ઉપાશ્રય, ધર્મશાળાઓ છે, - વિશનગર–અહિયાં પાંચ દેરાસર છે, તેમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું મંદિર ત્રણ માળનું ને મેટું છે, પ્રતિમાજી રમથાય છે. ઉપાશ્રય, ધર્મશાળા, વિગેરે છે. પાટણ અને પંચાસરા-આ મંદિર વનરાજ ચાવડાએ બંધાવ્યું છે, તે વિક્રમ સં 802 માં થયા છે, આ દેરાસરની ભમતીમાં તેમની મૂર્તિ છે, અહીયાં બીજા સેંકડે ભવ્ય મંદિરે છે, તેથી પાટણ એક મહાન તીર્થ રૂપ છે, અહી મેટે જ્ઞાનભંડાર છે, તેમ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, ભજનશાળા છે. ચારૂપ–આ પાટણની ઉત્તરે ચાર ગાઉ ઉપર છે, આશ્યામ મૂર્તિ શ્રી પાર્શ્વનાથજીની છે, તે મુનિસુવ્રતના શાસન પછી (2222) વર્ષ પછી ગૌડદેશના અષા શ્રાવકે ભરાવેલ ત્રણ પ્રતિમાજી પૈકીના છે. તેને (586700) વર્ષ થયા (તત્વનિર્ણય પ્રસાદમાં) હાલનું દેરાસર સં. 1983 ની સાલમાં નવીન કરાવ્યું છે. સિધ્ધપુર–સુલતાન પાર્શ્વનાથ અહીયાં અલ્લાઉદીન બાદશાહ રૂદ્રમાળને તે આ દેરાસર તેડવા આવ્યા, ત્યારે ભેજકલોકેના ભક્તિભાવે શાસનદેવના ચમત્કારથી બાદશાહ ચકિત થયે ને બે કે એ તે બડા સુલતાન છે. એમ કહેવાથી સુલતાન પાર્શ્વનાથ નામ પાડયું, પહેલાં અહિ 2000 શ્રાવકના ઘર હતાં. અહિંથી 5000 નકર આપી 11 પ્રતિમાજી પાનસર તીર્થ માટે લઈ ગયા છે. મેત્રાણું–તે સિદ્ધપૂરથી ઉત્તરે પાંચ ગાઉ ઉપર છે. અહિ રાષભદેવ પ્રભુનું મોટું ત્રણ શિખરનું મંદિર છે. આ પ્રતિમાજી સં. 1900 ના શ્રા. વદી 11 સોમવાર સવારમાં નવ વાગે સુતારની કેડમાંથી ત્રણે પ્રતિમાજી સાથે નીકળ્યા છે, પ્રતિમાજી ભવ્ય છે. તારંગા- આ દેરાસર કુમારપાળ રાજાનું બંધાવેલું છે દેરાસર ઘણું ઉંચું છે, તેમાં માળ છે ત્રણ માળ સુધી જઈ શકાય છે, આગળના ઘુમટમાં કેંગર પાથરેલા છે, મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે, આ પ્રતિમાજી 111 ઇંચના છે સેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org