________________
(૧૫૪) અહિંથી તાલીમી રાત્રિએ હરિણગમેષિ દેવે પ્રભુને ગર્ભમાંથી લેઈ ત્રિશલા માતાની કુખમાં પધરાવ્યા. ૮૩ લાખ પૂર્વ-ત્રાશી લખ પૂર્વ ઘર વશ્યા, એક લાખ દીક્ષા જાણ;
ઘરવાસ આયુ ચુલશી લાખ પૂર્વ, ઋષભદેવ ભગવાન.
ચોરાશી વસ્તુ વર્ણન. અંતરમાન –મહાવીર પદ્મનાભનું, અંતર એટલું જાણ;
ચુલશી સહસ સાત વરસ, પંચ માસ પ્રમાણુ. દેવલોકે ચૈત્ય-ચોરાશી લખ સતાણું, સહસ અને વેવીશ;
કલ્પ ને કલ્પાતીત ચૈત્ય, હઈયે સુણી હશ. નાગકુમારે –રાશી લખ જિન ચિત્ય, નાગકુમારે નેટ, ચૈત્ય એક સે એંશી એકમાં, બેશ બિંબ તે ભેટ,
ચેરાશી ગણધર-પહેલાથી શ્રી ઋષભદેવ પ્રભુના છે, તેમાં મુખ્ય શ્રી પુંડરીક નામે ગણધર છે.
જિનભુવને ૮૪ અશાતના ટળે. ૧ પાન સોપારી ખાવી
૧૫ ગાળ દેવી. ૨ પાણી પીવું
૧૬ શરીર ધોવું. ૩ ભોજન કરવું. ૪ જોડા પહેરી રાખવા.
૧૭ વાળ ઊતારવા.
૧૮ નખ ઊતારવા. ૫ મિથુન સેવવું.
૧૯ લેાહી નાંખવું. ૬ પથારી કરી સૂવું.
૨૦ મીઠાઈ વિ૦ નાંખવું. ૭ થુંકવું વિગેરે.
૨૧ ચામડી ઊતારવી. ૮ પેશાબ કરવો. ૯ ઝાડે જવું.
૨૨ પીત્ત કાઢવું. ૧૦ જુગટુ રમવું,
૨૩ ઉલટી કરવી. ૧૧ બહુવિધ ક્રીડા કરવી.
૨૪ દાંત કાઢી નાંખવા. ૧૨ કોલાહલ કરવો.
૨૫ વિસામો લે. ૧૩ ધનુર્વેદાદિ કલા અભ્યાસ કર. ૨૬ ગાય ભેંસ બાંધવી. ૧૪ કોગળા કરવા.
૨–૨૮ દાંત, આંખને મેલ નાંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org