________________
(૧૫ર )
અડસઠ વસ્તુ વર્ણન. અડસઠ અક્ષર-મહામંત્ર નવકારમાં, અડસઠ અક્ષર સાર; નવકાર જ સપ્ત સાગર એક અક્ષરે, પાપે થાય પસાર.
અડસઠ અક્ષરે અડસિદ્ધિ, નવપદ નવે નિધાન; આદિ એહની છે નહી, ભાખે યું ભગવાન. સાર શુભ ચૌદ પૂર્વનું, નિર્મળ તેહ નવકાર
સેવનથી સિદ્ધિ વરે, પામે ભવને ભાર. જૈનના ૬૮ તીર્થો-૧ શત્રુજ્ય, ૨ ગિરનાર, ૩ સમેતશિખર, ૪ અષ્ટાપદ, ૫ આબુ, ૬ તારંગા, ૭ આરાસણ, ૮ ઈડરગઢ, ૯ અનુત્તર વિમાન, ૧૦ દેવક, ૧૧ વૈતાઢ્ય પર્વત, ૧૨
જ્યોતિષી, ૧૩ વ્યંતર, ૧૪ સાર, ૧૫ કુકટેશ્વર, ૧૬ ચંપાવતી, ૧૭ હાવતી, ૧૮ ગુજપ્રમર, ૧૯ અધ્યા, ૨૦ વૈભારગિરિ, ૨૧ અપાપા, ૨૨ વરકાણુ, ૨૩ સહસ્ત્રફણા, ૨૪ અંતરીક્ષજી, ૨૫ માણિકયસ્વામી, ૨૬ માનુષેત્તર, ૨૭ નંદીશ્વર, ૨૮ રૂચક, ૨૯ કુંડલ, ૩૦ તક્ષશિલા, ૩૧ મથુરા, ૩૨ અંગિદિકા, ૩૩ અંગાદિચાલ, ૩૪ એકીસ્થંભ, ૩૫ સોમતા લાવ્યા, ૩૬ માહેર, ૩૭ વલ્લહ, ૩૮ સ્થંભન, ૩૯ ચિત્રકૂટ, ૪૦ બ્રાહ્મણ, ૪૧ બ્રાહ્મણવાડા, કર હીરાસર, ૪૩ પાતુ, ૪૪ વસંતપુર, ૪૫ મેરૂપ્તાવ, ૪૬ પામ્હણ, ૪૭ જીરાઉલા, ૪૮ કરોડ, ૪૯ કાસઈ, ૫૦ દસેર, ૫૧ મધ્યપુર પાટણ, પર વસંતપુર પાટણ, પ૩ સોપારપુર, ૫૪ રણુવિહાર, પપ સલવિહાર, પ૬ કુંભલમેર, ૫૭ શીરહી, ૫૮ મેરૂતીર્થ, ૫૯ નાગે, ૬૦ વડનગર, ૬૧ નાડેલ, દર નવખંડા, ૬૩ નવપલ્લવ, ૬૪ શંખેશ્વરા, ૬૫ ગેડીજી, ૬૬ ભદ્રેવા, ૬૭ પાર્શ્વનાથ, ૬૮ કલિકુંડ પાર્શ્વનાથ.
તે સિવાય પણ બીજા તીર્થો છે, તે આ પુસ્તકના પહેલા ભાગમાં તે તે તીર્થોના ટુંક વૃતાંત સાથે તેમ આ ભાગને અંતમાં વિસ્તારે જણાવ્યાં છે, ત્યાંથી જોઈ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org