________________
(૧૫૧ ) પ્રસંગે વાસુદેવના સાત રને. દુહે–ચક ખ અને સુમણિ, સારંગ ધનુષ્ય માલ,
કૌમેરિકી ગદા શંખ, કેશવ રને ન્યાલ.
ચોસઠ વસ્તુ વર્ણન. ચોસઠ પ્રકારી પૂજાવિધિ (વીરવિજ્યકૃત)
મનહર છંદ. આઠ કર્મોની તે આઠ, ઠીક છે પૂજાને ઠાઠ,
અઠાઈ ઉત્સવે આઠ, દિન ભણાવાય છે; જ્ઞાન દર્શનાવણ્ય, વેદની મેહની આયુ,
નામ ગેત્ર અંતરા, આઠ પૂજા થાય છે; કર્મનું સ્વરૂપ તેમાં સમજાવ્યું સારી પેઠે,
કર્મગ્રંથ બેધી જીવે, સુણું હરખાય છે; કર્મસૂદન અર્થે આ, ચેસઠ પ્રકારી પૂજા,
વીરવિજયે રચેલ, લલિત ગવાય છે. ૧ ચૈત્યની સંખ્યા–એસઠ લાખ જિન ચૈત્ય, અસુર કુમારે ધાર;
એક સો એંશી એકમાં, પ્રતિમાને પરિવાર, તીર્થકરના કલ્યાણકમાં આવતા જે ચેસઠ ઈદ્રો છે, તે આ કપૂર કાવ્ય કલેલના આઠમા ભાગે દેવકના વર્ણનમાં જણાવ્યા છે ત્યાંથી જોઈ . છાસઠ સાગરક્ષપશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હોય; સ્થિતિ બે વાર વિજયાદિકમાં, તેત્રીશ સાગર દેય.
અથવા ત્રણ વાર તેહ, અશ્રુત દેવના આય;
ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. છાસઠ ગણધર–બારમાશ્રી વાસુપૂજ્ય જિનના છે, તેમાં સુભૂમ નામે મુખ્ય ગણધર છે.
-
=
૧. શંખ ધ્વનિ બાર જોજન સંભળાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org