________________
( ૧૩૪ )
૧૬ આકાશમાં ધર્મચક્ર હાય,
૧૭ ચાવીશ ચામર અણુવીયા વીંજાય.
૧૮ પાપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજવલ સિંહાસન હોય. ૧૯ ત્રણ ત્રણ છત્ર સમવસરણ વખતે દરેક દિશાએ હોય. ૨૦ રત્નમય ધર્મધ્વજ હાય ( ઈંદ્રધ્વજ કહે છે. )
૨૧ નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. એ ઉપર પગ મૂકે ને સાત પાછળ હાય તે તે વારા ફરતી એ એ આગળ આવે. ૨૨ મણિ-સુવર્ણ - રૂપુ એમ ત્રણ જાતિના ગઢ હોય.
૨૩ ચાર મુખે દેશના આપે, પૂર્વ દિશાએ ભગવાન પાતે મેસે ને ત્રણ દિશામાં ત્રણ ખિમ વ્યતર દેવ સ્થાપે.
૨૪ પેાતાના શરીરથી ખારગણું ઉંચુ અશેકવૃક્ષ, છત્ર, ઘટા, પતાકાદિથી યુકત હાય.
૨૫ કાંટા અવળા થઈ જાય.
૨૬ ચાલતી વખતે સત્ર વૃક્ષ પ્રણામ કરે.
૨૭ ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે.
૨૮ જોજન સુધી અનુકૂળ પવન વાય. ૨૯ માર વિગેરે શુભ પક્ષી ૩૦ સુગ'ધી જળની વૃષ્ટિ થાય
૩૧ જળ–સ્થળમાં થયેલા પાંચ વષઁના સચિત્ત પુલની ઢીંચણુ સુધી વૃષ્ટિ થાય.
પ્રદક્ષિણા કરતાં ફરે.
૩૨ કેશ, રામ, દાઢી, મુચ્છના વાળ, નખ સયમ લીધા પછી વધે નહી
Jain Education International
૩૩ જન્યપણે ચારે નિકાયના ક્રોડ ધ્રુવા પાસે રહે.
૩૪ સર્વ ઋતુઓ અનુકૂળ રહે−૧૬ થી ૩૪ એટલે ૧૯ અતિશય દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય. પ્રભુના ગુણમાં જે ચાર અતિશય આવે છે, તેના ૩૪ માં સમાવેશ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org