________________
(૧૨૧) ત૫– કર્મ ખપાવે ચીકણું, ભાવ મંગલ તપ જાણું;
પચાસ લબ્ધિ ઉપજે, જયજય તપગુણ ખાણ. ૧૪ ગેયમ- છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણુ ગુણ ધામ;
એ સમ શુભ પાત્રક નહિ, નમેન ગેયમ સ્વામ. ૧૫ જિન– દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણજસ અંગ;
વિયા વચ્ચે કરીએ મુદા, નમોનમે જિનપદ સંગ. ૧૬ સંયમ-- શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇંદ્રિય આશંસ,
થિર સમાધિ સંતેષમાં, જય જય સંયમ વંશ. ૧૭ અભિનવ–જ્ઞાન વૃક્ષ સેવે ભાવિક, ચરિત્ર સમક્તિ મૂળ;
કાન અજર અગમપદ ફળ લહે, જિનવર પદવી કુલ ૧૮ કૃત– વક્તા શ્રોતા એગથી, શ્રુત અનુભવ રસ પીન;
યાતા ચેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થ તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ;
પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ. ૨૦
એકવીશ વસ્તુ વર્ણન.
શ્રી શત્રુંજય ગિરિનાં ૨૧ નામ. ૧ વિમળગિરિ ૮ શ્રી સિદ્ધરાજ ૧૫ નાગાધિરાજ ૨ મુક્તિનિલય ૯ બાહુબલી ૧૬ સહકમળ ૩ શત્રુંજયગિરિ ૧૦ મરૂ દેવ ૧૭ તંગગિરિ ૪ સિદ્ધક્ષેત્ર ૧૧ ભગીરથ ૧૮ કે નિવાસ ૫ પુંડરિકગિરિ ૧૨ સહસ્ત્રપત્ર ૧૯ લેહિત્ય ૬ શ્રી સિદ્ધ શેખર ૧૩ શતપત્ર ૨૦ તાલધ્વજ ૭ શ્રી સિદ્ધગિરિ ૧૪ અષ્ટોતરશતફટ ૨૧ કદંબગિરિ પેથડશાહે (૨૧) ઘડી સુવર્ણથી મૂળ દેરાસરને મઢાવ્યું. ૨૧ ધડી સુવર્ણ—એકવીશ ધધ સુવર્ણથી, મૂળ ચિત્ય મઢાય
શ્રી શત્રુંજય શીખર તે, પેહડશાહથી થાય. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org