________________
(૧૨૨)
એકવીશ પ્રકારી પૂજા વિધિ. ( સકળચંદ ઊપાધ્યાય કૃત. ) મનહર છંદ. ન્હવણને વિલેપન, અને ભાભરણુ પુલ, વાસક્ષેપનું પૂજન, ધૂપ દીપક ફળ અક્ષત, નાગર વેલીનાં પાન, સોપારી નૈવેદ જળ, પૂજાના પ્રકાર છે. વજ્રપૂજા ચામરને, છત્ર વાજીંત્ર ને ગીત,
પ્રમાર
છે;
નાટિક સ્તુતિ ભંડાર, વૃદ્ધિના તે કાર છે; એકવીશ પ્રકારની પૂજા કાઉસગ્ગધ્યાને,
લલીત સકળચ ંદે, રચી તેને સાર છે; ા ૧
આવીશ વસ્તુ વર્ણન.
બ્રહ્મચારી જિન—તેમના ખાવીશમા, બ્રહ્મચારી ભગવાન; તારણથી પાછા ફર્યાં, સુણી તી ચ વાણુ, નેસ કલ્યાણક— ખાવીશમા તે જિનનાં, ગઢ ગિરનારે જાણ; કલ્યાણક ત્યાં ત્રણ કહ્યાં, દીક્ષા નાણુ નિર્વાણુ. માવીશ પરણ્યા—તીર્થંકર ચાવીશમાં, બાવીશ પરણ્યા જાણ; નેમિ મલ્ટી પરણ્યાનહિ, શાસ્ર શાખે પ્રમાણુ.
તેવીશ વસ્તુ વર્ણન
૨૩ ભાગે સિદ્ધસિદ્ધ શિલાની ઉપરના, જોજન ભાગે જાણુ; તેવિશ ભાગ તસ ઉપરે, સિદ્ધ જીવાનુ સ્થાન.
સિદ્ધના જીવા-સિદ્ધ શિલ્ડની ઊપર એક જોજનના ૨૪ ભાગ કરીયે તેમાં ૨૩ ભાગ નીચે મુકી છેવટના ૨૪ના ભાગમાં સિદ્ધના જીવા રહે છે.
ગ્રેવીશજિન ચડયા-ચહી ત્રેવીશ જિન ચઢ્યા, શ્રી સિદ્ધાચળ સ્થાન; તેમ એકજ નહિ' ચડ્યા, આગમ એહ પ્રમાણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org