________________
( ૧૧૨ )
દરેક પૂજાએ અષ્ટ, દ્રવ્યથી પૂજન થાય, પાનાછાપી માળ યુગ, પછી વ્હેરાવાય છે; વીશ સ્થાનકને ધ્યાવેા, તીથ કર પદપાવા, વિજય લક્ષ્મી લલિત, વીશ સ્થાને ગાય છે. ૧ જઘન વિધિ———ઉત્કૃષ્ટ આ એની વિધિ, જઘન કહી અવશેષ; એક ખિએ એક કળશ, ભાવે ભકિત વિશેષ, ગજંત ભદ્રશાળ નઈંન, સામનસ પાંડુકવન; યમકને વ્રત વૈતાઢમાં, વીશવીશ ચૈત્ય ગણુ. ખુલાસા—આ સાત સ્થાનમાં વીશ વીશ જિન ચૈત્ય છે, તેમાં ગજ દતાના દરેક ચૈત્યમાં ૧૮૦ અને બાકીના છ સ્થાને દરેકે ૧૨૦-૧૨૦ પ્રતિમા છે.
વીશ વીશ
ચૈત્ય
વીર પ્રભુને સંગમ દેવે કરેલા ૨૦ ઉપસ
મનહરદ ધૂળની વૃષ્ટિ વધારે, કીડી ડાંસ ડ ંખે ભારે,
ધીમેલ વિંછુ નાળીયા, જોરે ડ ંખે જાય છે; સ` ઉંદરને હસ્તિ, હસ્તિણી પિશાચ વાઘ;
પિત્રુના વિલાપ પચે, ખીરાદિ રંધાય છે; કાને પક્ષીઓથી પીડા, ખરવાત ચક્રવાત,
કાળચક પ્રાતઃકાળ, દેવ રિદ્ધિ થાય છે; અધાર આ ઉપસગ, વીશ એકરાતે વીરે,
સંગમથી થયા સહ્યા, લલિત કહાય છે; પાંચ મહાવિદેહના વિષે વિરહમાન સીમધર સ્વામી પછી, યુગ મધરને મહુ,
સુબાહુ સુજાત છઠ્ઠા, સ્વચ’પ્રભુ શ્યામ છે; ષભાનન સાતમા, આઠમા અનંત વી, સૂર પ્રભુને વિશાળ, વાધર ચંદ્રાનન ચંદ્રમા, દેવ ભુજંગ
નામ છે. ઈશ્વર,
નેમિપ્રભ વીરસેન, મહાભદ્રે મામ છે; દૈવજસા પછે છેલ્લા, અજિત વીય આવે છે. વિહરમાન વીશને, લલિત પ્રણામ છે. ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org