________________
ઓગણીશ વસ્તુ વર્ણન. અતિશયે-અતિશયે ઓગણીશ તે, જિનવર કેરા જેહ,
દેવે કરેલા દાખિયા, સ્વલ્પ ન ધરે સંદેહ. ભોયણું ભલું તીર્થ છે ભાયણ, કરવા આતમ કાજ, તીર્થ અહં ત્યાં ઓગણુશમા, મલ્લિનાથ મહારાજ;
સંવત એગણુશ ત્રીશ, શાલ માંહિ શુભ સ્થાન પ્રગટ તેહ પ્રભુજી થયે, એશ કહું તાસ ધ્યાન. કેવળ કૃષીકર ખેતરે, ફપ ખાદતાં ખાસ ઘણું ચમત્કારે કરી, પ્રગટી પૂરી આશ. પરછા પૂરક તે પ્રભુ, જગ માહે જાહેર; મહાન મોક્ષ વૈમાન તે, નહિં ફાર કે ફેર, ઓગણીશ ચાલીશમાં, પ્રતિષ્ઠા કામ કરાય; સંઘવી ચુનીલાલથી, પ્રભુજી પધરાવાય. અહ” એ ઓગણીશમા, વંદે ધરીને બહાલ; લલિત તેને લાભ લઈ, આતમ આપ ઉજાલ.
વીશ વસ્તુ વર્ણન. સમેત શિખર રૂષભ વાસુપૂજ્ય અને, નેમ વીર વિણુજાણ;
સમેત શિખરની ઉપરે, ગાવું તસ ગુણગાન. વિશજીન વશ જિન ત્યાં સિદ્ધિ વર્યા, સમેત શીખર ધામ;
સિદ્ધિ પણ પાય તે વિશના, મૂળ પાર્શ્વપ્રભુ નામ. સમેત શિખર પૂજા સમેત શિખરની, રસિક રાગ રચાઈ પુજા– હંસ વિજયજી હાથ થી, લલિત સરસ લખાઈ.
વીશ સ્થાનક પૂજા વિધિ. (વિજયલક્ષમીસૂરિકૃત)
મનહર છંદ. પંચ પરમેષ્ટિ બિંબ, તેની જોડે એક બિંબ,
વીશ પૂજામાં તે વીશ, બિંબ પધરાય છે; દરેક પૂજાએ એક, જિનપ્રતિ બિંબ સ્થાપિ,
દરેક બિંબને વશ, કળશા ળાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org