________________
(૧૧૦) તેર એકેતેર શાલ, શમશા ઓશવાળ,
પંદરને પછી સેળ, તેતે કર્માશાને છે લલિત સત્તરમે તે, સૂરિ પસહ ,
વિમલ વાહન ભૂપ, તેનાથી થવાનું છે. ૨ સત્તર ગણધર–એકવીશમાં શ્રી નમિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય શુભ નામે ગણધર છે.
અઢાર વસ્તુ વર્ણન. આ અઢાર દૂષણ રહિત હોય તે જ ખરા દેવ
અઢાર દૂષણ-અજ્ઞાન ક્રોધ મદ માનને, લેભ કપટ રતિ રેહ,
અરતિ નિંદ્રા શેક એમ, જુઠને ચેરી જેહ, મત્સર ભય અને જવ વધ, પ્રેમ કિડા દ્રવ્ય હાસ્ય, દૂષણ અષ્ટાદશ વિણના, દેવ દાખીયા ખાસ.
બીજી રીતે અઢાર દૂષણ બીજા દુષણ અંતરાય પણ હાસ્ય ષટ, કામ મિથ્યાત્વ અજ્ઞાન,
નિંદ્રાવિરતિ રાગ દ્વેષ, અઢાર દૂષણે જાણ. રૂચક દ્વીપ-રૂચક દ્વીપ અઢાર, જૈન ચૈત્ય ત્યાં ચાર;
એકસો એશી એકમાં, જાણું બિંબ જુહાર. અઢાર ગણધર–વીશમા શ્રી મુનિસુવ્રત જિનના છે, તેમાં મુખ્ય મલ્લિ નામે ગણધર છે.
મેક્ષના અઢાર નામ, મોક્ષના નામ-મહાનંદ અમૃતપદ અને સિદ્ધિ ને કૈવલ્ય જાણ
અપુનર્ભવ શિવ નિઃશ્રેયસ, શ્રેયસ તેમ નિર્વાણ, થાનિતિ મહદય વળી, સર્વ દુઃખક્ષય નિર્યો; ૧૫ ૧૬ ૧૭ અક્ષર મુકિત મેક્ષ અપવર્ગ, મેક્ષ નામ તે જાણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org