SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૯) સત્તર વસ્તુ વર્ણન. સત્તર ભેદી પૂજા વિધિ. (સકળચંદ ઊપાધ્યાય કૃત.) મનહર છંદ ન્ડવણ ને વિલેપન, ચક્ષુડ વાસક્ષેપ, કુલ ચડાવવા છઠી, કુલની સુદામ છે; પંચરંગી પુલગી, બેશ બરાસનું ચુર્ણ, ધ્વજ પૂજા આભુષણ, પૂજા આણે ઠામ છે પુલનું સુધર કરે, કુલ વરસાદ વળી, અષ્ટ મંગલિક ધૂપ, ગીત નૃત્ય નામ છે, વાત્રે સત્તર ભેદ, લલિત સકળચંદે, કાઉસગ્ગ ધ્યાને રચી, કેવું સુંદર કામ છે. ૧ શત્રુંજ્ય તીથે સત્તર ઊધાર. મનહર છંદ. પહેલે ભરતચકી, આ અવસરણીએ, બીજે પાટ આઠમીયે, દંડ વીરજને છે; શ્રીમંધર વચનથી, ઈશાન ઈદ્રને ત્રીજો, મહેંદ્રને ચોથે કોડ, સાગર પછીને છે; પાંચમે પંચમ ઇંદ્ર, દશ ક્રોડ સાગરને, ચમરને છઠ્ઠો લાખ, કેડી સાગરને છે; સપ્તમ સગરચકી, આઠમે વ્યંતર ઈદ્ર, નવ ચંદ્ર જિનવારે, તે ચંદ્ર યશાને છે; ૧ દશમે તે ચકાયુદ્ધ, શાંતિજિન દીકરાને, અગિયાર ને બારમે, રામ પાંડવને છે; એક શત આઠ સાલે, તેરમે જાવડશાને, ચૌદમે બાહડમંત્રી, બારસે તેરને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy