________________
(૧૦૮) સાળ ઉદ્ધાર–આ અવસરાપણીના ત્રીજા આરાના છેડે ભરત ચક્રવતીથી માંડી વિક્રમના પન્નરમા સૈકા સુધીમાં ૧૬ ઉદ્ધાર થયા છે, આ સોળમ ઉદ્ધાર વિક્રમ સં. ૧૫૮૭ ના વૈશાક વદી ૬ ને, કર્માશાહે કરાવ્યું છે, તે ઉદ્ધાર નામવાર નીચે સત્તર આંકમાં જુઓ.
સાળમાં શ્રી જિનપદના (વીશસ્થાનક મધેનું) આરધનથી જીમૂતકેતુ રાજા જિન થયે, તે શ્રી વીશસ્થાનક તપને મહિમા છે, આમ એક એક પદની આરાધનથી પણ ઘણું છે શ્રી તીર્થંકરપદને પામ્યા છે.
સેળમા શ્રી નેમિપ્રભુ વિહરમાન છે, તેમના પિતા વરરાજ, માતા સેનાદેવી, તેમનું લંછન સૂર્યનું છે, તે નલીનાવતીવિજયની વિતશેકાનગરીના નિવાસી. તેમને વિશેષ ખુલાસે વશ આંકમાં વિશ વિહરમાનના કઠાથી જાણ.
સેળમાં–શ્રી શાંતિનાથ ભગવાન–તેમને જન્મ ગજપુર નગરમાં હતું, તેમના પિતાનું નામ વિશ્વસેન રાજા, અને માતાનું નામ અચિરા રાણું હતું, તે દેશમાં મરકીને ઉપદ્રવ ઘણે હતું, પણ તે ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાએ અમૃત છાંટયું તેથી તેના પ્રભાવથી મરકીને ઉપદ્રવ સર્વ શાંત થયે, આ ગર્ભને પ્રભાવ જાણું તેમનું શાંતિનાથ એવું નામ આપ્યું, તેમનું ચાલીશ ધનુષ પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું, તેમના શરીરને વર્ણ સુવર્ણ સમે હતા, તેમને લંછન મૃગનું જાણવું, આજ ભવે તેઓ શાંતિ નામે પાંચમા ચક્રવતી પણ કહેવાયા છે, તે ભગવાને તેમના દશમા મેઘરથ રાજાના ભવે, પારેવાને શરણે રાખી પિતાના શરીરનું માંસ કાપી આપી તે પારેવાને બચાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org