SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) શ્રી વીરવિજયજીત શ્રી મહાવીર જન્મ-સ્તવન. દેશી-કેરબાની. સેવધિસ ચઉ ઘેરિયાં છે અબબેલે સાંઈ, કયૂરે લગાઉ અતિ બેરિયાં છે એ આંકણું દીએ બીના ન ચલે, ઔરૂ ન પીછે વલે; બાબત આપ ઉછેરિયાં. અ ભાગ્ય અતુલબલી, માગત અટકલી; જન્મ બલી ગ્રહ ચારિયાં. અ૦ કયૂટ ૧ સંવત પાસઈશ, દે શત અડતાલીશ, ઉજજવલ ચિતર તેરસે. અ સાઠ ઘડી ન ઊણ, ઉત્તરા ફાલગુણી, મંગળવાર નીશા વશે. અ૦ કર્યુ છે ૨ સિદ્ધિ ગ ઘઉં, પન્નર ચારે ચરી, વેલા મહુરત ત્રેવશ મે. અo લગ્ન મકર વહે, સ્વામી જનમ લહે, જીવ સુખી સહુ તે સમે. - અ. કયૂ૦ ૩ ત્રિશલા રાણીએ જાયે, દેવ દેવીએ ગાયે, સુત સિદ્ધારથ ભૂપકો. અo મંગલ કેતુ લગને, રવિ બુધ ચેાથે ભવને, દશમે શનીશ્ચર ઉંચકે. અ૦ કયૂટ છે ૪ પંચમે જીવ રાહૂ, સાતમે વેદ સાહુ, કેંદ્ર ભુવન ગ્રહ મંડલી. અo ભાગ્ય ભુવન શશી, શુક સંતાન વસી, મેઘ ધૂઆ એક વીજલી. - અ કર્યુ છે ૫ ચંદ્રદશ વિપાકી, માસ ભુવન બાકી, જન્મ દિશા શની સંજમી. અo ગુરૂ મહાદશામેં, કેવળજ્ઞાન પામે, ના મુખ બાની મેરે દિલ રમી. અ૦ કયૂ૦ | ૬ થાવર વિગલમેં, કાલ અનંત ભમે, મેં બી નકલિયા સાથમેં. અ. નારક તિરી ગતિ, સુખ ન એક રતિ, કાલ નિગમિ અનાથમેં. અ૦ કર્યુ છે ૭ બહોત મેં નાચ નચે,ચૌ ગતિ ચેક બીચે, નેકિન મિલિએ નાથજી. અ. પિત પ્રકાશદીએ, આશ નિરાશ કીએ, અલગ કિયા મેં આજથી. અ૦ કયૂ છે ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy