________________
(૧૦૦) બારમે શ્રી શાંતિનાથ તર્યા ભવભય પાથ,
તારે મેં લલિતનાથ દાખે આપ દયા તે ૫ ૧ સાડીબાર કોડ–સાબાર કોડ સુવર્ણ, વૃષ્ટિ વરસે જે વાર સુવર્ણને માપ –તેહ તેલ તે માપને, આંક કહું અવધાર.
એક લખ ને ત્રીશ સહસ, બસે મણું તેર શેર
ચોવીશ ટાંક તે ઉપરે, આંક ગણે આપેર. સિદ્ધશિલા ૧૨–સર્વાર્થસિદ્ધ વિમાનથી, સિદ્ધશિલાનું સ્થાન,
જોજના – જોજન બારે જાણવું, પમાય પૂન્ય પ્રમાણુ. બાર ચકી ગત–મઘવા સનતકુમાર બેઉ, ચોથા સ્વર્ગે સિધાય;
સુભૂમ બહ્મદત્ત સાતનક, આઠ શિવપૂર જાય. ભાગ શબ્દના ચૌદ અર્થ પૈકી (અર્ક અને નિ).
વઈ બાર નામ, ભગના ૧૨ નામ-જ્ઞાન મહાત્મ યશ રૂપ, વૈરાગ્ય મુક્તિ માન;
વિર્ય પ્રયત્ન શ્રી ઈચ્છા, ધર્મ ઐશ્વર્ય જાણુ.
તેર વસ્તુ વર્ણન. મહાવીરજન્મ ચૈત્ર શુદ તેરસ દિન, મધ્ય નિશાયે માન
સર્વે દિશી નિર્મળ છતે, જનમ વિરને જાણ શ્રી મહાવીર જિન જન્મ-કુંડલી.
આ ૧૧ ,
૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org