________________
( ૯ )
પુષ્પમાળની તે ચેાથી, દ્વીપ ગ્રૂપ ફુલે સાત;
અષ્ટ માંગલિક પૂજા, આઠેસી ગણાય છે; અક્ષત પણે દશ, નૈવદ ધ્વજાયે ખાર,
તેરે ફળ પૂજા વ્રતા, માર ખાધવાય છે; અઢાર સત્યાશી શાલ, લલિત પૂજા રસાલ,
વીરવિજયે રચી તે, ભવી ભાવે ગાય છે. ॥ ૧ ॥
વીર પ્રભુના સાડાબાર વર્ષના તપ.
મનહરછંદ.
એક તા છમાસી પુરા, ખીજે પાંચદ્દેિ ઊણાના, નવ ચાર માસીને એ, ત્રિમાસીક જાણીયે; એ અહીમાસી ને બેઉ, છમાસી ને દોઢમાસી, માસકલ્પ ખાર પુખ્ખી,
તેર પ્રમાણીયે; એ દિ ની ભદ્રપ્રતિમા, ચાર દિ ની મહાભદ્ર, દશ દિ સર્વાભદ્ર, છઠે સંખ્યા આણીયે; બસે ને ગણત્રીશ, લલિત અઠ્ઠમ ખાર, સર્વે તપ ચોવિહાર, વીરનુ વખાણીયે ॥ ૧ ॥ ફક્ત ૩૪૯ પારણાં,
વીર તપ સાડાખાર વર્ષ, રહિ કીધ ચાવિહાર; તિશત ઓગણપચ્ચાસતે, પારણે કીધ પ્રસાર.
શ્રી શાંતિજિન ખાર ભવ. મનહર દ. પ્રથમ શ્રીષેણુ રાય ખીજે યુગલિક થાય,
ત્રીજે સૌધમ સહાય દેવપણે રહ્યા તે; અશ્વસેન વિદ્યાધર પ્રાણતે દેવ સુસર,
છઠ્ઠાએ વિદેહે વર અચ્યુતમાં ગયા તે; આઠે ચક્રી વજાયુષ ગ્રેવેચકમાં વિષ્ણુદ્ધ, મેઘરથ રાય ને સર્વોથસિદ્ધ થયા તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org