________________
( ૧૭ )
પ્રથમે દ્રવ્યથી પેાતાના સર્વે રાગેાના નાશખીજો ભાવથી અતરંગ અઢાર દૂષણના નાશ. ખીને પરઆશ્રયી–ભગવાન જ્યાં વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસા જોજન સુધીમાં પ્રાયઃ રાગ-મરકી—વૈર–અતિવૃષ્ટિ દુકાળાદિ થાય નહિ. જ્ઞાનાતિશયઃ— કેવળજ્ઞાન છે તેથી ભગવાન લેાકાલાકનું, સ્વરૂપ સ પ્રકારે જાણે તે. પૂજાતિશયઃ—રાજા બળદેવાદિ દેવ ઇંદ્રાદિ પૂજા કરે, વા કર
વાની ઇચ્છા રાખે તે. વચનાતિશયઃ——દેવ, મનુષ્ય, તિયાઁચ પોતપોતાની ભાષામાં સમજે તેવી, સ’સ્કારિક ગુણવાળી ને પાંત્રીશ ગુણે સહિત એવી ભગવાનની વાણી છે. એ ખાર ગુણા જાણવા.
અશાકવૃક્ષઃ—મારગણું પ્રભુ મંગથી, રચે અશાક તે સુર; તે નીચે જિન બેસીને, ઢીચે દેશના પુર.
ચાવીશે જિનનાં સમેાસરણ,
સમાસરણ—ચેાજને બાર આદિ પ્રભુ, દુજે અમે ગૌ છેડ; છ પણ ચૌ ગાઉ છેવટે, નેમ પાસ વીર જોડ
બીજી રીતે.
સમાસરણ—સમવસરણના પ્રકરણે, અકેક ચેાજન માન; આપ આપ આત્માંશુલે, દરેક જિનનુ જાણુ, તે સમાસરણની ખાર પદા.
દુહા.
ત્રણ:-ગણધર વિમાની દેવી, ત્રીજી સાધ્વી તેમ; એ ત્રણની અગ્નિ કાણુમાં, આવી પદ્મા એમ. ત્રણઃજન્મ્યાતિષિ વ્યંતર ને ભુવન,ત્રણે દેવની તેમ;
નિરખા નૈઋત્ય કોણમાં, પહેલી પદ જેમ. ત્રણઃ—યાતિષિ વ્યંતર ને ભુવન, અમરેાની છે એહુ; વાવ્યકાણમાંહિ વણવી, ત્રણની પદ્મા તેહ.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org