________________
( ૯૬ ) બાર વસ્તુ વર્ણન. અરિહંતના બાર ગુણ
મનહર છંદ. અશોક વૃક્ષ છે ઊંચું બાર ગણું જિન થકી;
સૂર પુષ્પવૃષ્ટિ શુભ દિવ્ય ધ્વની થાય છે. અડ ચામરે ઢળાય સુઆસન ભામંડલ
દેવ દંભીને છેત્રે બાર ત્યાં બંધાય છે. અપાયા પગમ જ્ઞાન પૂજા વચન પ્રમાણ
પ્રાતિહાર્ય અતિશયે અહં ઓળખાય છે. બેશ ગુણ ગણ બાર શ્વેત વણે જાણું સાર;
એવા એ ઊત્તમ દેવ લલિત લેખાય છે.
બાર ગુણને વિસ્તારે ખુલાસે, અશોકવૃક્ષ- તે પ્રભુના અંગથી બાર ગુણું ઊંચુ હોય છે તે. સૂર ૫૫ વૃષ્ટિ-દેવતાઓથી પંચવર્ણય જળ-સ્થળના સચિત
પુની ઢીંચણ પર વૃષ્ટિ થાય છે. દિવ્ય વની–મીઠી અને સર્વને પ્રીય લાગે એવી માલકેશ
રાગને વણથી વાણુની દવની દેવતાઓ પુરે છે. ચામર – ભગવાનની ચારે બાજુએ ચાર જેઠ (૮)
ચામર દેવેથી વિંજાય. આસન- ભગવાનને બેસવાનું રત્નજતિ સુવર્ણનું સિંહા
સન હોય તે. ભામંડલ – ભગવાનની પાછળ ઘણું જ દીપાયમાનને તેજ
સ્વી ભામંડલ હેય તે. દુંદુભી– દેવેની દુંદુભીને નાદ થયા કરે તે. આતપાત્ર ભગવાનની ચારે બાજુએ થઈ બાર છ હોય તે. અપાયાગમ બે પ્રકારે ઊપદ્રવને નાશ થાય. એક તે સ્વાઅતિશય- શ્રેયી, દ્રવ્યને ભાવથી ઊપદ્રવને નાશ તે, બીજે.
સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org