________________
( ૯૦ ) અજ્ઞાન અને મોહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ એવા, જ્ઞાનગુણને મારે વારંવાર નમસ્કાર હે !
આત્માની સંપૂર્ણ શાક્ત જેનાવડે પ્રાપ્ત થયેલી છે એવા, તે સંયમવીર્યને માટે વારંવાર નમસ્કાર હો ! . અષ્ટવિધ કર્મરૂપી વનને ઉખેડી નાંખવા કુંજર સમાન એવા, તીવ્ર તપ સમુદાયને મારો વારંવાર નમસ્કાર હો !
એવા નવપદે નિષ્પન્ન શ્રી સિદ્ધચક મહારાજને મારે વારંવાર નમસ્કાર હે !
એમ નવપદ દયાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિ જયકાર પાવે. નેમ રાજુલના નવ ભવ.
મનહર છંદ. આદ્ય ધન ધનવતી બીજે બે સૌધર્મ દેવ.
ચિત્રગતિ રત્નવતી ત્રીજા ભવે થયા તે; ચોથે બન્ને ચેથાદેવે પાંચમે અપરાજિત.
પ્રીતિમતી છઠે બેઉ આરણમાં ગયા તે સાતે શંખ યમતિ આઠમે અપરાજિ તે.
બેઉ ચેથા અનુતરે લાંબા સુખે રહ્યા તે; નવે નેમિ રાજુમતિ લલિત શુદ્ધ સતિ.
પામ્યા બે પંચમ ગતિ વિવરીને કહયાં તે; ૧ વાસુદેવ ગતિ–નવે વાસુદેવ નિશ્ચયે, પૂર્વ નિયાણું પાય,
આભવ માંહે એ સવી, જરૂર નરકે જાય. બળદેવ ગતિ-નવ બળ પૂર્વનું, નહિં નિયાણું પાય;
આ ભવ માંહે એ સવી, સ્વર્ગ કે શિવપુર જાય. પ્ર. વાસુદેવ-નવે પ્રતિવાસુદેવ પણ, વાસુદેવની જેમ
ગતિ કરી કુકર્મ નરકે ગયા, શાસ્ત્ર શાખ છે એમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org