________________
( ૮૯ ) ઉપાધ્યાય-તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે,
ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા; વી૫ સાધુ– અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ સોચે રે;
સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લેચે રે. વિ૦૬ દર્શન- સમસંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમે જે આવે રે;
દર્શન તેહિ જ આતમાં, શું હાય નામ ધરાવે છે. વિ. ૭ જ્ઞાન જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે;
તે હેય એહિજ આતમા, જ્ઞાન અધતા જાય છે. વી. ૮ ચારિત્ર- જાણે ચારિત્રતે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે;
લેશ્યા શુદ્ધ અલંક, મહવને નવિ ભમતે રે. વી. ૯ તપ– ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતા ગે રે;
તપ તે એહિજ આતમા, વત્તે નિજ ગુણભાગે રે. વી૦૧૦ પ્રાસંગિક વચનોવડે નવપદને નમસ્કાર ઉત્પન્ન થયેલા નિર્મળ જ્ઞાનતિથી ભરેલા સત્કાતિહાર્ય યુક્ત, સિંહાસન ઉપર સંસ્થિત થયેલા અને સદેશનાવડે જેમણે સજીને આનંદિત કરેલા છે, એવા તે જિનેશ્વરોને સદા સહસશઃ મારે નમસ્કાર હે !
પરમાનંદ લક્ષમીનાં સ્થાનરૂપ અને અનંત ચતુષ્કના સ્વામી એવા, સિદ્ધ ભગવંતને મારે વારંવાર નમસ્કાર હે !
કુમતિ-કદાગ્રહને હઠાવી કાઢનાર અને સૂર્ય સમાન પ્રતાપી એવા, આચાર્ય મહારાજને મારે વારંવાર નમસ્કાર હે!
સૂત્ર, અર્થ અને તદુભયને વિસ્તાર કરવા તત્પર એવા, ઉપાધ્યાયને માટે વારંવાર નમસ્કાર હે !
જેમણે સમ્યગ્ર રીતે સંયમને સેવેલું છે એવા, દયાળુ અને દમનશીલ સાધુજનેને મારો વારંવાર નમસ્કાર છે !
જિનેક્ત તને વિષે રૂચિ-પ્રીતિ થવી એ છે લક્ષણ જેનું એવા, નિર્મળ દશનગુણને મારો વારંવાર નમસ્કાર હે!
૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org