________________
આગળ વધવુ નહિ. મીજીની ઇચ્છા કર્યાં કરવી. ) વિના પ્રવૃત્તિ કરવી. )
( ૫ )
છ અન્યમુદ્ ( શરૂ કરેલી ક્રિયાને છડી ૮ રાગ (ક્રિયાના લાભાદિ સમયા
આ આઠ દાષાનુ—સેવન મેાક્ષસાધક ધર્મક્રિયા કરતી વખતે, ન થઈ જાય એવા સતત ઉપયેગપૂર્વક જાગૃતિ રાખવી,જેથી તેના ફળથી અવંચિત રહેવાય નહિ.
મહાવીર જિન વારે આ નવ તીર્થંકર પદ પામ્યા. સુલસા શ્રેણિક ઉદાયી, શ ંખ શતક સુપાસ; કઢાયુ પાટિલ રેવતી, વીર વારે જિન ખાસ.
ક્ષાયિક ભાવની નવ વસ્તુઓ.
૧ કેવળજ્ઞાનવીય કર્માંના ક્ષયથી થતું ક્ષાયિક ભાવનું કેવળજ્ઞાન. ૨ કેવળદ નાવર્ષીય કર્માંના ક્ષયથી થતું-ક્ષાયિક ભાવનું કેવળઇન. ૩ દનમાહનીય કર્માંના ક્ષયથી થતું—ક્ષાયિક ભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ.
અંતરાય કર્મના ક્ષયથી થતી દાનાદિ પાંચ લબ્ધિ.
૪ પ્રથમે–ક્ષાયિક ભાવની દાન લબ્ધિ, ૫ મીજી-ક્ષાયિક ભાવની લાભ લબ્ધિ,
પરમાત્મા પામ્યા છે.
૬ ત્રીજી—ક્ષાયિક ભાવની ભાગ લબ્ધિ, ૭ ચેાથી–ક્ષાયિક ભાવની ઉપભાગ લબ્ધિ, ૮ પાંચમી—ક્ષાયિક ભાવની વીં લબ્ધિ, ૯ ચારિત્ર માહનીય કર્માંના ક્ષયથી થતું યથાખ્યાત ચારિત્ર
આ ઉપરની ક્ષાયિક ભાવની—નવ વસ્તુને સિદ્ધ
Jain Education International
આ પાંચ
પ્રકારની
લબ્ધિઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org