SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પ્રકારના અસંખ્યાતા અને અનંતા, આ નવ અસંખ્યાતા. આ નવ અનતા. ૧ જઘન્ય પરિત અસંખ્યાતુ, ૧ જઘન્ય પરિત અસંતુ, ૨ મધ્યમ પરિત અસંખ્યાતુ, ૨ મધ્યમ પરિત અસંતુ. ૩ ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ, ૩ ઉત્કૃષ્ટ પરિત અસંતુ, ૪ જઘન્ય ઉક્ત અસંખ્યાત, ૪ જઘન્ય ઉક્ત અનંતુ, ૫ મધ્યમ ઉક્ત અસંખ્યાત, ૫ મધ્યમ ઉક્ત અનંતુ, ૬ ઉત્કૃષ્ટ ઉક્ત અસંખ્યાત, ૬ ઉત્કૃષ્ટ ઉક્ત અનંત, ૭ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ, ૭ જઘન્ય અનંત અનંત, ૮ મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ, ૮ મધ્યમ અનંત અનંતુ, ૯ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ, ૯ ઉત્કૃષ્ટ અનંત અનંત. અસંખ્યાતાની સમજ અનંતાની સમજ ચેાથે અસંખ્યાતે એક આવળીના ચેથે અનતે અભવ્ય છે સમય. પાંચમે અને તે સિદ્ધના જી આઠમે અસંખ્યાતે નીચેની દશ આઠમે અનતે નીચેની સાત વસ્તુઓ. વસ્તુઓ નવમું અનંત બનતું નથી ૧ લોકાકાશના પ્રદેશે. ૧ વનસ્પતિકાયના . ૨ એક જીવના પ્રદેશો. ૨ નિગદના જીવો. ૩ ધર્માસ્તિકાયના પ્રદેશે. ૩ સર્વ છે. ૪ અધમસ્તિકાયના પ્રદેશે. ૪ અલકાકાશના પ્રદેશે. ૫ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાને. ૫ ત્રણ કાળના સમયે. ૬ અનુભાગબંધના અધ્યવસાયસ્થાને. ૬ પુગલના પરમાણુઓ. ૭ ત્રણ યુગના અવિભાજ્ય ભાગે. ૭ કેવળજ્ઞાન ને કેવળદર્શનના ૮ એક કાળચક્રના સમયે. અનંતા પર્યાયે, ૯ પ્રત્યેક શરીરી છે. ૧૦ અનંતકાય જીવોના શરીરે. ટીપ-જાણકારને પૂછતાં આટલું મળી આવ્યું છે, વિશેષ ગીતાર્થથી જાણું લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy