________________
( ૯ ) પ્રેમચંદ મેદીની છ સપ્તમ બાલાભાઈની,
મોતીશા શેઠની ગણે ટુંક આઠમી તે છે; નવમી શ્રી આદીશ્વર નમે નવે સુખકર,
ભાગે ભવભય વર લલિત લાભે તે છે;
નવ પ્રકારની ભક્તિ. નવ પ્રકાર-ઉપાદેય-કીર્તન, ચિંતવન, સેવાપૂજા, વંદનસ્તુતિ, ધ્યાન, તન્મયતા, સમાધિ, એકમેકલીન.
નવવિધિ યિાભક્તિ. શ્રવણ કીરતન સેવન, વચન વંદન ધ્યાન. લઘુતા સમતા એકતા, શુભ ને ભક્તિસ્થાન,
જિનદર્શન પૂજાદિનું ફળ.
મનહર છંદ. દેરે જાવા મન થાય, એ ફળ ઉઠે પાય,
છઠ ફળ ચાલે બાર, ઉપવાસ આવે છે, અર્ધ પંથમાં પંદર એક માસ ચૈત્ય દેખે,
નજીક આવે છ માસ, દ્વારે વર્ષ પાવે છે; સે વર્ષના ઉપવાસ, પ્રદક્ષિણાયે હજાર,
વર્ષ ઉપવાસ ફળ, જિન દેખે થાવે છે; ફુલમાળે ફળ ફાર, ગીતગાનથી અપાર,
ભાવ ભલાથી લલિત, અનંતુ અપાવે છે.
3 આદીશ્વરજીની ટુંકમાં પેસતાં જમણું તરફ જે કેશવજી નાયકની ટુંક
લખી છે તે પણ ગણાતી નથી. ૪ ઘણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org