________________
( ૨૦ )
એકબીજાથી ક્રેડગણા લાભ.
મનહર છંદ.
પ્રભુ પૂજનથી પણુ, શુદ્ધ તાત્ર ગણે સહી, ક્રોડ ગણા લાભ કહ્યો, શાસ્ત્રો સમજાવે છે; શુદ્ધ સ્તૂત્રથકી પણ, લાભ ક્રોડગણા લેખા, જાપ કરવાથી જોગ, ચેગ તે જણાવે છે; જાપ થકી પણ જાણેા, ધ્યાન ધરે ક્રોડ ગણુા,
વળી ધ્યાનથી વધારે, ક્રોડના કહાવે છે; લયલીન થવે દાખ્યા, અનુક્રમે લાભ આપ્યા, સમજી સેવે લલિત, પૂરા લાભ પાવે છે;
જિન નવ અંગ પૂજાકાર.
મનહર છંદ.
નવ અંગ પૂજાકાર, અગલુણા કરી સાર, અંગે નખ અડ્યા વિણ પૂજા કરાવાય છે; પહેલી ખન્ને અંગુઠે, બીજી મેઉ ઢીંચણુની,
ત્રીજી એઉ કાંઠે ચાથી, એ ખભાની થાય છે. પાંચમી મસ્તક શિખા, ભાતિલકની છઠ્ઠી,
સાતમી કાંઠે હ્રદયે, આઠમી ગણાય છે, નવમી નાભિની જાણુ, નવ અંગ પૂજામાન,
ભાવ ભલાયે દલિત, શિવસુખ પાય છે. પૂજાના પ્રકારે ઘણા છે, તેમાં મુખ્ય તે દરેકમાં આઠ પ્રકાર છે. તેમાંના થોડાકનાં નામે આપીએ છીએ. ૧ અષ્ટપ્રકારી, ૨ ખારવ્રતની, ૩ સત્તરભેદી, ૪ વીશસ્થાનકની, ૫ એકવીશ– પ્રકારી, ૬ પીસ્તાલીશ આગમની, ૭ ચેાસઠ પ્રકરી, ૮ નવાણુ પ્રકારી વિગેરે જુદા જુદા પડિતાની બનાવેલી ઘણી છે. તે દરેકના થોડાક સારાંશ દરેક આંકવાર વર્ણનમાં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org