________________
( ૪ ) છ વસ્તુ વર્ણન. શ્રી મહાવીર પ્રભુની છ આજ્ઞા.
૧. તત્વજ્ઞાનના અભ્યાસ કરી અને વિચારશને નિળ અનાવવા માટે પ્રયત્ન કરે.
૨. જીવન ક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક અને જાણવા લાયક શું છે? તેના નિર્ણય કરા
૩. પેાતાની શકિતના વિચાર કરેા અને શક્તિ મુજબ ઉન્નતિક્રમમાં આગળ વધેા.
૪. આત્મ વિશ્વાસ રાખા, કોઇના ઉપર આધાર ન રાખા તમારા ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પોતાના વિચાર, પુરૂષાર્થ અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે.
૫. માન અથવા આ લેાક પરલેાકના સુખની ઇચ્છા રાખ્યા સિવાય જેટલું સત્કાર્ય થાય તેટલુ કરો, અમે શુ કરીચે ? એવા નિર્માલ્ય વિચારે કાઢી નાખા પ્રમાદમાં જીવન ન ગુજારા
૬. જો તમે ગૃહેરથ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગોમાં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણ કરશે! તા જરૂર મોક્ષ પહોંચ્યા શિવાય રહેશે નહી.
છ માસી તપ-રાજગ્રહી નગરી રહી, છ માસિક તપ સારઃ વીર વિભુએ તે કર્યાં, ધન્ય ધન્ય તે અવતાર.
મેની ઉત્તર દક્ષિણના છ વર્ષ ધર પત.
મનહર છંદ. તપાવેલાં સેાના સમ, લાલ છે નિષગિરી,
દક્ષિણ દિશીચે ઉંચા, ચારસા જોજન છે; વૈડુય રત્નના જેવા નિલવંત ગિરિલીલે,
ઉત્તર દિશીચે ઉંચા, ચારસા ોજન છે; દક્ષિણમાં મહાહીમ, સાનાના ઉતરે રૂપી,
રૂપાના દરેક ઉંચા, ખસાતે જોજન છે; લધુહિમ દક્ષિણમાં, ઉત્તરે શિખરી મન્ને, સેાનાના ઉંચા લલિત, સા સાતે જોજન છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org