________________
છ સંધયણ. વજુરૂષભનારાચસંવે-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે અને
ઉપર ખીલે તે. રૂષભનાસચ સં૦-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે તે. નારાચ સંઘયણું–બે બાજુ મજબૂત બંધ હેય તે. અર્ધનારાચ સં.-એક બાજુએ મજબૂત બંધ હોય તે. કીલિકા સંઘયણી–મહેમાંહે હાડકા ને ખીલીને બંધ હોય તે. છેવઠા સંઘયણી–હાડકાં મહેમણે અડેલાં હોય તે.
છ સંઘયણ આશ્રયી ગતિ. છેવઠા સંઘયણવાળ-બીજી નર્ક સુધી તેમ ચેથા દેવક
સુધી જાય. કીલિકા સંઘયણવાળે-ત્રીજી નર્ક સુધી તેમ પાંચમા-છઠ્ઠા
દેવલેક સુધી જાય. અર્ધનારાચસંવાળે–ચેથી નાક સુધી તેમ શુક ને સહકાર
દેવલે સુધી જાય. નારાચ સંઘયણીવાળે પાંચમી નર્ક સુધી તેમ આણુત ને
પ્રાણુત દેવલેક સુધી જાય. રૂષભનારા સંવાળે-છઠ્ઠી નર્ક સુધી તેમ આરણુ ને અમૃત
દેવલ સુધી જાય. વજુરૂષભના સવવાળો-સાતમી નર્ક સુધી તેમ અતિ ઉત્કૃષ્ટ અધ્ય
વસાયે કેવળજ્ઞાન પામી મેશે પણ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org