________________
(
૩ )
પંચ તીથી-સુથરી નળીયા તેરા, જખૌ કોઠારા જાણું,
કહી કચ્છની પણતીથ, સાચા સુખની ખાણ, પાંચ કલ્યાણક-ઓવન જન્મ દીક્ષા અને, કેવલનાણુ નિર્વાણ
કહ્યા કલ્યાણક પાંચ એ, કરે સુણી કલ્યાણ. પાંચ સમિતિ-ઈ ભાષા એષણા, આ દાન ભંડમત્ત,
પરિષ્ટાપનિકા પાંચ એ, સેવે સમિતિ સમસ્ત. પાંચ જ્ઞાન-મતિ શ્રત અવધિ અને મન, પંચમ કેવળજ્ઞાન,
અનુકમ એને મેળવે, પુન્યવંત સુપુમાન.
તીર્થકરના દાનાવસરે પાંચ દિવ્ય. પાંચ દિવ્ય-કુલવૃષ્ટિ વસ્ત્રક્ષેપ દુંદુભી, સાડીબાર કોડ મેહ;
અહદાન અહાદાન, ઊષણ એહ. જલદી એક્ષ-આહાર ઉંઘારંભ ને, પરિગ્રહ તેમ કષાય,
અલ્પ જેને એ હોય તે, જલદી મેક્ષે જાય. દેવ પ્રકાર-દેવાયુ થતા દ્રવ્ય દેવ, દેવ સવિ ભાદેવ;
ચકી નર સાધુ ધર્મદેવ, અહંત દેવાધિદેવ. આસિદ્ધિસ્થાન-આદિ અષ્ટાપદે ચંપા, વાસુપૂજ્યને ધાર;
અપાપાયે વીર જિનવર, નેમ સિદ્ધ ગિરનાર. સમેતશિખરે વિશ જિન, પાયા સિદ્ધિ સુઠામ,
સવી જિનવર ત્યું સિદ્ધિયા, પ્રેમ કરે પ્રણામ. પાંચડેસિધ્યા-પુંડરિક પાંચ કોડથી, સિધ્યા સિદ્ધગિરિઠામ,
ચૈત્ર શુદી પૂનમ દિને, કરે તાસ ગુણગ્રામ. મહત્સવ -ધર્મ દ્રવ્ય અને કામને, પમ મેક્ષને માન
મહત્સવ પંચ પ્રકારના, જુગતે જાણુ સુજાણ.
- OM – ૧ સાડાબાર દોડ સેનૈયાની વૃષ્ટિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org