________________
( ૧ )
ચાર અભિષેક શિલાએ.
૧ પૂર્વે પાંડુક શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે એ વિજયના જિનાના;
૨ પશ્ચિમે રક્ત શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે એ વિજયના જિનાના
૩ ઊત્તર રક્તક 'મલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર ઐરવતના જિનાને.
૪ દક્ષિણે પાંડુક ખલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર ભરતક્ષેત્રના જિનાના. એમ દરેક શિલાએ અભિષેક થાય છે તે દરેક શિલા અ` ચદ્રાકારે અનુણ સુવર્ણ મચ-૫૦૦ જોજન લાંબી, ૨૫૦ જોજન પહાળી ને ૪ જોજન જાડી છે. તે દરેક સિંહાસન રત્નમય ૫૦૦ ધનુષ્ય લાંમા, ૨૫૦ ધનુષ્ય પહેાળા ને ૪ ધનુષ્ય ઊંચા છે.
ચાર પ્રકારની દશા.
નિદદશા–જીવને અનાદિ માહ છે તે, ત્રણ ગુણસ્થાનક સુધી છે સ્વમદશા–ભવને વિષે સમકિતના પરિણામે છે તે, ચાથા પાંચમા, છઠ્ઠા ગુણુસ્થાનક સુધી છે.
જાગરદા–અપ્રમત મુનિને હોય, તે સાતથી માંડીને બારમા ગુણસ્થાનક સુધી હાય.
ઊજાગરદશા-તે વીતરાગની છે—તે સચેાગી ને અયાગી ગુણસ્થાને જાણવી.
ચાર
આદર-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, આદર કરો આમ; શાસ્ત્રમાંહે તે સૂચવ્યું, કરવા આતમ કામ. તીર્થંકર પદ-દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ કાર; તીર્થંકર પદ ઉપાર્જ, શાસ્ત્રોમાં તસ સાર. સંસ્થાપનપરામન;
જૈન મતે વેદ-સ'સારદર્શીન વેદને તત્વાવબાધ ત્રીજો કહ્યો, વિદ્યાપ્રખા ચૌગણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org