________________
ચાર અભિષેક શિલાઓ.
P
2) Bege
પાન્ડકવન
- રાજ રા
રક્ત શિલા.
] ૫હ્યોમ ||
(ચૂલિકા
પાંડુક શિલા.
૪૯૪
જનનું
પાન્ડકંબલ શિલા.
દક્ષિણ
આ ચાર અભિષેક શિલાઓ–જંબુદ્વીપના સુદર્શન મેરૂ ઉપરના પાંડુક વનની જાણવી, તેને ખુલાસે બાજુના ૬૧ પેજમાં જુઓ.
તે પ્રમાણે ધાતકી ખંડના પૂર્વ મેરૂ ઉપર ચાર અને પશ્ચિમ મેરૂ ઉપર ચાર એમ આઠ શિલા જાણવી.
તેવી જ રીતે પુષ્કરાર્ધમાં પણ પૂર્વ અને પશ્ચિમ મેરૂ ઉપરે આઠ શિલા જાણવી.
આ પાંચે મેરૂના વન અને શિલાના નામ તે એકજ છે, પણ ધાતકી અને પુષ્કરાર્થના મેરૂ ઉપર ચૂલિકા નથી. બાકી જબુદ્વીપ પ્રમાણે જાણવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org