________________
(૫૯) ધર્મનું મહાત્મ અને સર્વે સુવસ્તુની પ્રાપ્તિનું કારણ–
મનહર છંદ. ધમ ધનનું છે મૂળ, ધર્મ જન્મ શુભ કુળ;
દિવ્ય રૂપને તે લાભ, ધર્મો જ પમાય છે; ધનની સમૃદ્ધિ થાય, ધર્મ ધીંગ કીતિ પાય,
ધર્મ તે મંગળ મૂળ, ગણતાં ગણાય છે, સર્વે દુઃખનું ઔષધ, સર્વે સુખનું તે મૂળ,
સર્વે સત્વ રક્ષણમાં, શણું સુખદાય છે; જિને કહ્યો તે લલિત, ધનના અથીને ધારે,
ધનદ સરિખે ધન, આપનારે થાય છે. ૧ છે સ્વર્ગને સંગમ સારે, મોક્ષને મેળવનારે,
જિન કહ્યો ધમ ધા, શિવનું ૩ સુકાન છે; ધર્મ વિણ કેઈ નહી, વાંછિત સુખને પામે,
પામે તે ત્રિલેકે સાથી, દુખનું દબાણ છે, ખરેખર ધર્મથી જ, ઈચ્છિત સુખે મળે છે,
ફક્ત ધર્મહીન છે, દુઃખથી હેરાન છે, તેર કળા લલિત, પખર પંડિત હય,
પણ ધર્મ કળા વિના, તેનું તે તેફાન છે. જે ૨ ધર્મ સર્વે જગતના, છને છે હિતકર,
સર્વે પ્રકારે સમૃદ્ધિ, લબ્ધિને દેનાર છે; ઉપસર્ગ સમૂહને, નાશ કરનારે નેટ,
ગુણ રૂપ મણીઓને, રત્નાકર સાર છે; બહુ ધર્મ ન બને તે, થડે પણ કર,
ન ટીપે ટીપે સરોવર, ભરાય તે કાર છે; શક્તિયે લલિત ધર્મ, કરવા પ્રભુએ કહો,
શક્તિ ગોપવે છે તેનું, જીવન ધિક્કાર છે. ૩
૧ જીવ ૨ કુબેર ભંડારી ૩ નાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org