________________
(૫૮ ) ચાર મંગળ-મંગળ નામ મહાવીર, ગેમનું ગણું સાર;
હું ત્રીજું સ્થૂલિભદ્રનું, ધર્મનું ચોથું ધાર. ચી શરણું-અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ઘાર,
સદા શિવસુખ કારણે, શરણું ઐ સંભાર, ચ અણુહાર-વિગ્રહ ગતે સમુદ્દઘાતે, તિ સમયને આહાર,
એમ અગી સ્થાનકે, સિદ્ધ સદાણહાર. જીવ આહાર એ જા તેમાં પ્રક્ષેપા, એવા ત્રણ આહાર;
સવિ સંસારી જીવના, એ આહાર પ્રકાર. આહાર પ્રકાર-અન્નાદિ પાણી છે અને, ફલાદિ ખાદિમ ઘાર;
સ્વાદિમ સ્વાદને કારણે, એ પ્રક્ષેપા આહાર. મેક્ષે ૪ દુર્લભ-મનુષ્યપણું ધર્મનું શ્રવણ, ધર્મે શ્રદ્ધા સુમાર;
સંયમે વર વીર્ય સદા, મોક્ષે દુર્લભ ચાર,
ધર્મ – દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; ભવી ભાવથી આદરી, સાધે શિવ શ્રીકાર. આચારધર્મ દયાધર્મ, કિયા અને વસ્તુધર્મ, ધર્મ તે ચાર પ્રકારના, સાધે સમજી મર્મ. જૈન ધર્મ સિવાય મેક્ષ નથી.
મનહર છંદ. અન્ય નક્ષત્રતણાએ, વર્ષાદની વૃષ્ટિ થકી,
બહુ ધાન્ય પાકે તેવું, દુનિયે દેખાય છે; પણુ મુક્તાફળતણી, ઉત્પત્તિ કારણ એક,
સ્વાતિ નક્ષત્રને શુભ, વર્ષા વખણાય છે, દેવ ચક્કી મનુષ્યા, રિદ્ધિ સમૃદ્ધિ સુસાર,
મિથ્યા ધર્મ સેવનથી, છ પામી જાય છે, પણ જૈન ધર્મ વિણ, મેક્ષ લલિત દુર્લભ,
મક્ષ મેળે એક જૈન, ધર્મ સુખદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org