________________
( ૬૦ )
ધર્મની પ્રધાનતા. હા.
વ્હાલાને ધન ધીંગ, કામને કામ કરારી,
અર્થીને અલાભ, સેાભાગ્યે થેાલા સારી; મ્રુત વાંછાયે સુત, રાજ્ય વાંછાયે રાજા,
વૈભવ વિવિધ વાસ, સ્વના સુખા ઝાઝા; શિવસુખ સહી સત્વર મળે, સાધન શુભ સધાય છે,
કાન લલિત રહે કામના, ધાર્યું ધર્મથી થાય છે. ।। ૧ ધનુ મહત્વ-દેવ રિદ્ધિને ચક્રીપણુ, સહી સુલભ છે તે; પણ જીન ભાખ્યા ધમ તે, અતિ દુલ ભ ગણુ એહ.
ધ
ધર્મના આદર-જીન કહ્યા ધર્મો જ્યાંસુધી, યત્ને નહિ આદરાય; ત્યાં સુધી તેહ જીવતુ, ભવભ્રમણ નહિં જાય. ધર્મ સહણા-શક્તિ ધમે નહી હૈાય તે, શુદ્ધ સહણાજ ભાય; શુદ્ધ સણાથી સત્વરે, મેાક્ષ સ્થાન મેળાય. ધમ રહસ્ય-સદૈવ જીવદયા રમણુ, ઇંદ્રિ વેગ રાકાણ; સદા વચન સત્ય ખેલવું, ધર્મ રહસ્ય તે જાણુ, પ્રયાસ-અહિહાર અસિ ફૂલ દામ, વિષ રસાયન થાય; શત્રુ વશને દેવે પ્રસન્ન, પામશેાધર્મ પસાય. ધર્મના સભવ-દેવે વિષય આસક્ત છે, નર્ક કહ્યું દુ:ખ ક્રૂર; વિવેક વિષ્ણુ તિ ચ છે, માનવમાં ધરપૂર. શ્રદ્દાયે યાણુ-ન તપાચણુ શાસ્ત્રાભ્યાસ, ન ભણ્યું ગણે ન દાન; તેપણ શક્તિ નહિ હાય તા, એક અહું સત્ય માન. ચાર વસ્તુ માન-ધમ્માએ સિમ'ત નવાસ, અઢીદ્વીપ ઉડુ વિમાન; સિદ્ધશીલા જોજન લાખ, પીસ્તાલીશ પ્રમાણુ. બુદ્ધિના પ્રકાર—તી કર બુદ્ધિ સમુદ્ર સમ, ગણધર સરાવર સાર; સુસાધુ ગ્રૂપ અન્ય સાધુ, ખામેચિયુ નિર્ધાર.
૧ માળા. ૨ નજીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org