________________
( ૫૫ ) તેમના નામ-અન્ન પાન વથ લેણુ પુષ્પ, ફળ પુષ્યફળસાર;
સાયણ વિદ્યા અવિયતને, જગ જે લાર. તેમનું સ્થાન-શતસિતેર વૈતાઢયામાં, સહસ કંચનનગ ખાસ
ચિત્રવિચિત્ર ને જમકસમક, ત્રિયંગ જભગ વાસ. તેમને આચાર-એહ આચાર એમને, ઘણું નિવાશ કવ;
અહ દાનના અવસરે, શેધી મેળવે સવ.
બે વસ્તુ વર્ણન-દુહા. બે પ્રકારે દેવ-એક અરિહંત ને બીજા, શુદ્ધ સિદ્ધ ભગવાન;
હૃદય દેવ બે રાખ તે, અન્ય નહિ એહ સમાન. સુદેવ-કુદેવાદિ સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર;
કુદેવાદિ તી દૂર કર, તે દુ:ખના દાતાર બે જિન અંતર-વીર મોક્ષ પદ્મનાભ જન્મ, અંતર એનું જાણુ
રાશી સહસ સાત વર્ષ, પાંચ માસે પ્રમાણુ. મરૂદેવા અને મરૂદેવા વૃષભ અને, ત્રિશલા સિંહ તેમ,
ત્રિશલા પેખે પહેલે સુપને, અવર એમના એમ. અજિત વારે-પાંચ ભરત પંચ ઐરાવત, એક સે સાઠ વિદેહ,
એક સે સિત્તેર ઉત્કૃષ્ટ, અજિત વારે એહ. તીર્થકર ને સાધુ-તીર્થકર અર્થે જે કર્યું, ખપે સાધુને ખાસ
પિંડ વિશુદ્ધિ અવચૂરી, પાઠ તેહ પ્રકાશ. તીર્થકરવિહાર-રષભ નેમ પાસ વીર, છદ્મસ્થાવસ્થા ધાર;
આર્ય અનાર્ય તે વિચર્યા, બીજા આર્ય મેઝાર તીર્થકરઉપસર્ગ વીરને વધુ પાર્શ્વ અલ્પ, અન્યને એકે નહીં,
ઉપસર્ગોયું આખીયા, શાસ્ત્ર શાખ દે સહી. તીર્થકર ને દેવ-આદિવીરને દેવદૂષ્ય, કાંઈ વધુ તેર માસ;
અન્ય જિનેને જાવ છવ રહ્યું દાખીયું ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org