________________
એક વર્ષ સુધી એમ દરરોજ આપ્યું દાન,
એક વર્ષ અપાયું તે જગ જણાવાયું તે, ત્રણ અબજ અચાસી ક્રેડ અને એંશી ક્રોડ,
વાષિક દાન સંખ્યાનું સવિ સમજાયું તે; લલિત લિલાટે લખ્યું તેવું તેજ પામ્યા દાન,
દેવે ન્યૂનાધિક કર્યું, પ્રભુથી અપાયું તે ૧ . વાર્ષિક દાનનું બીજું પ્રમાણુ.
મનહર છંદ. નૈયાનું દાન માન, એક કોડ આઠ લાખ,
એંશી રતી ભારને તે, સેનેય ગણાય છે. બારસે સેનેયે મણ, તેવા તે નવ સહસ,
મણ સુવર્ણનું માપ, ગણે ગણાવાય છે; એક ગાડામાં ચાલીશ, મણ ભરાય તે તેના
બસને પચ્ચીસ ગાડાં, સેનું સવિ થાય છે; ઇંદ્ર આદેશે કુબેર, દાન દ્રવ્ય પુરૂં કરે,
લલિત તે દાન લેક, પુન્ય યોગ્ય પાય છે ૧ બસે ને પચ્ચીસ ગાડાં–સુવર્ણ એક દિવસનું થયું. એક વર્ષના દિવસ ૩૬૦ થાય તેને ૨૨૫ ગુણતાં ૮૧૦૦૦ હજાર ગાડાં સુવર્ણ તીર્થકર એક વર્ષના દાનમાં આપે. તે ગાડાં તે તે જિનવારનાં જાણવા. તીર્થકરના દાનને પ્રભાવ એ છે કે બાર વરસ સુધી છ ખંડમાં શાંતિ રહે ને કલહ ન રહે. ભંડારમાં મૂકે તે બાર વરસ સુધી ખુટે નહિ. રેગીને રેગ જાય, નવિન થાય નહિ. મંદબુદ્ધિવાળાને દેવતા સદશ બુદ્ધિ થાય વિગેરે અપૂર્વ પ્રભાવ છે.
ત્રિર્યગ જૈભગ દે. તીર્થકરને-દાન દેવા અવસરે જમીનમાં દાટેલું નિવાસી વિગેરે ઘણી જાતનું દ્રવ્ય પુરૂં કરે છે, તે તેમને આચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org