________________
( ૫૩ ). સંભૂતળા પૃથ્વીથી તે, પાંચસો જોજન છેટે,
નંદનવન છે તેના, પછીના જણાવે છે; પંચાવન સહસ ને, પાંચસો જોજન પર,
મનસ વન ત્યાંથી, ઉપર ગણાવે છે; અઠાવીશ સહસ તે, જેજને પાંડુક વન,
સર્વે ચેરાશી સહસ, ત્યાં સુધી ચાલે છે. ૧ સહસ જોજન સવિ, મહી માંહે આવી રહ્યા,
ચારે પંચાશી સહસ, જોજન તે જાણવા; દરેક મેરૂનું માપ, એક સરખુજ જાણે,
વન આદિ નામ ઠામ, તેમ તે પ્રમાણુવા; જેમ પાંચ મેરૂ કહ્યા, સહસ જોજન મહી,
તેમ જંબૂ ગિરિ સવી, ચોથા ભાગે માનવા; ધાતકી પુષ્કર મેરૂ, જિન અભિષેક થાય,
શાસ્ત્રથી લલિત લખ્યા, અંતરમાં આણવા,
વાર્ષિકદાન ને નવ લોકાંતિક દેવો. ભગવાનને વંદન કરી વિનયપૂર્વક કહે છે કે આપ દીક્ષા લઈ તીર્થ પ્રવર્તા અને સર્વે જગત અને ઉદ્ધાર કરે, એમ વિનવતા તે નવ લેકાંતિક દેના નામકાંતિક દેવ-સાર્વત, આદિત્ય, વહી, વરૂણ ને ગાય,
તુષિત, અવ્યાબાધદેવ, આગ્નેય, શિષ્ટા જોય. તેમનું સ્થાન–આ દેવે પાંચમા દેવલેકના છેડે ઊત્તર ને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાથડામાં કૃષ્ણરાજીમાં (તેમનું રહેવાનું સ્થાન) રહે છે. તેમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે.
તીર્થકરના વાર્ષિક દાનનું પ્રમાણ
- મનહર છંદ. એક કોડ આઠ લાખ નૈયાનું દીધું દાન,
એકજ દીનનું દાન આપ્યાનું કહયું તે; ૧ પૃથ્વીમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org