________________
( પર ) તે મેફની પહેાળાઇ. દશ સહસ એકાણુ, જોજન મૂળમાં જાણે; સમભૂતળાયે દશ, સહસ જોજન છે; નવાણું સેા ને ચાપન, જોજન નદને વને,
સામનસે છેંતાલીસા, ખેતેર જોજન છે; એક હુસ જોજન, છેવટે પાંડુક વને,
વચમાં ચૂલિકા ઊંચી, ચાલીશ જોજન છે; ચૂલિકા ચૌ પાસ ગાળ, ચારસા ને ચેારાણુનુ,
જોજન વીંટયું લલિત, પાંડુક તે વન છે. ॥ ૨ ॥ તે મેરૂ શેના છે?
માટી ને પાષાણુ વળી, વારત્ન કાંકરાના,
જમીન રહેલા પિંડ એણી પેરે જાણવા; ત્યાંથી સામનસ સુધી, સ્ફટિક ને અકરત્ન,
તથા સોના રૂપાના તે, ત્યાંસુધીના માનવા; બાકી છત્રીશ સહસ, જોજન તિહાંથી રહ્યો,
રક્ત સાનાના લલિત, આપ ઉર આવે; પાંડુક છે વન જિહાં, ચાર શિલા કહી તિહાં;
ઇંદ્રો અભિષેક કરે, પ્રભુના પ્રમાણવા ॥ ૩ ॥ તે મેરૂની પરિધિ.
મેરૂ મૂળમાં ૩૧૯૧૦ જોજન, સ’ભૂતલાયે ૩૧૬૨૩ જોજન, નદનવને ૩૧૪૭૯ જોજન, સેામનસવને ૧૩૫૧૧ જોજન, પાંડુકવને ૩૩૧૬ જોજન ને ચલિકા મૂળમાં ૩૭ જોજન, છેક ઉપર ૧૨ ોજન પરિધ છે.
Jain Education International
ઘાતકી અને પુષ્કરાયે તીર્થંકરાના જન્માભિષેક થાય છે તે ચારે મેરૂનુ વર્ણન ( પૂર્વ ને પશ્ચિમ છે. )
મનહર છંદ.
ધાતકીમાં એ છે મેરૂ, વિજય અચળ નામે,
એ પુષ્કરાધે પુષ્કર, વિધુન્માળી આવે છે;
૧ પુષ્કર–મંદર.
-------*
For Private & Personal Use Only
www.jainelibrary.org