________________
( પ૧) પછી તે ઈશાન ઇંદ્ર, ક્ષણ પ્રભુ મેળે ઠવી,
વૃષભના રૂપે શૃંગ, જળ હુવરાવે છે; પુષ્પાદિ પૂજેને છાંટે, કેસરને રંગ રળ,
મંગળ દી આરતિ, વાછ વજાવે છે. મે ૨ પ્રભુ માતાજીને સેંપી, ઈંદ્ર એ કરે ઊચાર, - સુત તુમ સ્વામી મમ, ગુણે દરસાવે છે; દેવે સહર્ષ આનંદ, બત્રીશ કે કનક,
મણિ માણકને વસ્ત્ર, વૃષ્ટિને વર્ષાવે છે; પૂરણે હર્ષ કારણું, દેવે નંદીશ્વરે જાય,
અઠ્ઠાઈ ઉત્સવ કરી, સ્વ સ્વ સ્થાન જાવે છે; દીક્ષા કેવળ ઈચ્છાયે, નિત્ય જિન ગુણ ગાવે,
સ્નાત્રે લલિત તે વીર વિજયજી ગાવે છે. ૩ કળસનું માપ-ઉંચા જોજન પચીસને, પહેલા જે જન બાર;
એક જે જનનું નાળચું, કહ્યા કળશ શ્રી કાર. કલશાની આઠ જાતિ-સુવર્ણના-રૂપાના-રત્નના-સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના–રત્ન અને સુવર્ણના, રત્ન અને રૂપાના અને માટીના–એમ આઠ જાતિનાને તે દરેકના આઠ આઠ હજાર સમજવા.
જબૂદ્વીપ સુદર્શન નામે મેરૂનું વર્ણન,
મનહર છંદ. સહસ જે જન મેર, જંબૂને છે જમીનમાં,
- તિહાં સમભૂતળા, ભદ્રશાલ વન છે; ત્યાંથી પાંચસે લેજન, ઊપરે નંદન વન,
તિહાંથી સાબાસઠ, સહસ જોજન છે; મનસ વન તિહાં, ત્યાંથી છત્રીશ સહસ,
જેજન ઉંચાઈ અંતે, પાંડુક તે વન છે; એક સહસ પૃથ્વીમાં, નવાણું સહસ બાર,
જબ સુમેરૂ લલિત, લાખ તે જોજન છે. ૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org