________________
જંબુદ્રીપનો સુદર્શન મેરૂ
આ મેરૂપર્વત લાખ જોજનના છે—તેમાં એક હજાર જોજન જમીનમાં છે, સમભૂતળાયે ભદ્રશાળ વન છે, ત્યાંથી પાંચ સેા જોજન નંદનવન છે, ત્યાંથી સાડીબાસઠ હજાર જોજન સામનસવન છે, ત્યાંથી છત્રીશ હજાર જોજન પાંડુવન છે, ત્યાં વચમાં ચાલીશ જોજન ઉંચી ચૂલિકા છે.
======00
* HE
@
90
માનદ પ્રેસ ભાવનગર. For Private & Personal Use Only
20