SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ત્રણ વસ્તુ વર્ણન-દુહા. દેવ, ગુરૂ, ધર્મદેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવ્રતી એક ધર્મ એકજ જિનવર કહ્યો, તેવી ધરજે ટેક. આદર ત્યાગ-સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર; કુદેવાદિ તિ દૂર કર, તે દુખના દાતાર. મો ક્ષ ગ મ ન-નપુંશકલીગે સિદ્ધ સ્વલ્પ, અસંખ્ય ગણી બ્રિજાણ તેથી અસંખ્યા પુરૂષે, કરે મેક્ષે પ્રયાણ. મોક્ષ ઊપાય-સમ્યગ જ્ઞાન દર્શન અને, ચારિત્રાત્મક તિગ; મહાન મેક્ષ ઊપાય તે, સાધે શુભ સંગ. મોક્ષ ઊપાય-જ્ઞાને પદાર્થ જાણુને, દર્શન થકી સદ્દહાયક ચારિત્રે કરી આચરે, સરળ તે શિવ ઉપાય. ત્રણ કલ્યાણક- કલ્યાણક તિ ગિરનારમાં, દીક્ષા નાણ નિર્વાણ નીરખો નેમિ નાથને, કરવા આત્મ કલ્યાણ. પુન્યથી મળે-નહિ મંત્ર નવકાર સમ, શત્રુંજય સમ સ્થાન; વળી દેવ વીતરાગ તે, પામે પુન્ય પ્રમાણુ. ત્રણ ઉત્તમ-શત્રુંજય સમ તીર્થ નહી, રૂષભ સમ નહિ દેવ; પુંડરિક સમ ગણધર નહી, વાર વાર કર સેવ. અજવાળું થાય-અરિહંત જન્મ ને દીક્ષા, ત્રીજું કેવળજ્ઞાન; અજવાળું ત્યારે ઉપજે, દાખ્યાં શુભ એ સ્થાન. અંધકાર થાય–તીર્થકર શિવ ધર્મ છેદ, સિદ્ધાંત વિદાય; આ ત્રણ વખતે લેકમાં, અંધકાર ફેલાય. ત્રણે સમિતિ–પ્રરૂપી પંચ સમિતિ પણ, તીર્થકર ત્રણ હોય; કલ્પસૂત્રે પણ કહીતે, પાઠ અખંડે જેય. ત્રણે અરિહંત-અવધિ મન પર્યવ જ્ઞાની, કેવલ જ્ઞાની જાણ અરિહંત ત્રણ પ્રકારના, કર પ્રેમે પ્રમાણ. ઊત્તમ લાભ-પૂજન ત્રણ પ્રકારનું, અંગ અગ્ર અને ભાવ; જાણે જિનવરનું કહ્યું, લેવા ઊત્તમ લહાવ. ૧ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy